Drinks Party/ અમદાવાદમાં પીજીમાં દારૂની મહેફિલ ઝડપાઈ

અમદાવાદમાં પીજીમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. બે યુવતી સહિત સાત લોકોને પકડવામાં આવ્યા છે. સેટેલાઇટના શાંતિ ટાવરમાંથી મહેફિલ ઝડપાઈ છે.

Gujarat Ahmedabad
Beginners guide to 2024 04 22T160911.189 અમદાવાદમાં પીજીમાં દારૂની મહેફિલ ઝડપાઈ

અમદાવાદઃ અમદાવાદમાં પીજીમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. બે યુવતી સહિત સાત લોકોને પકડવામાં આવ્યા છે. સેટેલાઇટના શાંતિ ટાવરમાંથી મહેફિલ ઝડપાઈ છે. પીજીમાં રહેતી યુવતે પાર્ટીનું આયોજન કર્યુ હતું. સ્થાનિક લોકોએ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. તેના પગલે પોલીસે દરોડો પાડીને તેમની ધરપકડ કરવામાં આવી છે.

સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે આ રીતે દારૂની પાર્ટીનું આયોજન કરનારા સામે સૂચના આપવી, રહેણાક વિસ્તારોમાં દારૂની પાર્ટીનું આયોજન કરનારા સામે પોલીસ કાર્યવાહી કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ

આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો:ભાજપ કોંગ્રેસના 13થી 14 ઉમેદવારોના નામાંકન રદ કરવાનો પ્રયાસ કરશેઃ ગોહિલ