Video/ દિયોદરમાં રાજકીય ગરમાવોL, APMSના 6 ડિરેક્ટર સસ્પેન્ડ

MLA સિવાભાઈ ભુરિયા સાથે અન્ય 5 ડિરેક્ટરોને પણ સસ્પેન્ડ કરાયા છે. 6 ડિરેક્ટરને નિયામક દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Videos
સસ્પેન્ડ
  • MLA સિવાભાઈ ભુરિયા સાથે અન્ય 5 સસ્પેન્ડ
  • 6 ડિરેક્ટરને નિયામકે કર્યા સસ્પેન્ડ
  • MLA સિવાભાઈ ભુરિયાએ આપી પ્રતિક્રિયા

દિયોદરમાં રાજકીય ગરમાવો આવ્યો છે. APMSના 6 ડિરેક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.MLA સિવાભાઈ ભુરિયા સાથે અન્ય 5 ડિરેક્ટરોને પણ સસ્પેન્ડ કરાયા છે. 6 ડિરેક્ટરને નિયામક દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ અંગે MLA સિવાભાઈ ભુરિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યુ છે કે “સરકાર અને સત્તાનો વગ વાપરીને અમને સસ્પેન્ડ કર્યા છે” “રાજકીય કિન્નખોરીથી અમને અન્યાય કર્યો છે” તેવુ તેમના દ્વારા કેહવામાં આવ્યુ છે.

આ પણ  વાંચો:શોપિયાંમાં એન્કાઉન્ટર, 2-3 આતંકવાદીઓ છુપાયા હોવાના અહેવાલ