વડોદરા,
સયાજી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. મચ્છરના બ્રિડીગને લઈને વિવિધ વિભાગોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નવી સર્જીકલ બિલ્ડીંગ ના બાંધકામ માંથી બ્રિડીગ મળ્યું હતું. ત્યારે સીઝનમાં કુલ 133 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા.