Bollywood/ ડિઝાઈનર ગાઉનમાં પોઝ આપતી જોવા મળી પૂજા હેગડે, સરકી ગયો ડ્રેસ અને કેમેરામાં કેદ થઈ ગયું બધું

બોલિવૂડની જાણીતી અભિનેત્રી પૂજા હેગડે સાથે પણ કંઈક આવું જ થયું છે. બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે તેના કપડાના કારણે ચર્ચામાં આવી છે.

Entertainment
પૂજા હેગડે

કોઈ પણ પાર્ટીમાં જવા માટે બોલિવૂડ સ્ટાર્સ કંઈપણ નવું ટ્રાય કરવાનો પ્રયાસ કરતા ક્યારેય શરમાતા નથી. કેટલીકવાર તે ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને તેની સુંદરતા બતાવે છે, તો ક્યારેક તે બોલ્ડ મૂવ્સ દ્વારા લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ થાય છે. પરંતુ કેટલીકવાર સુંદરીઓનો આ બોલ્ડ ડ્રેસ તેમને Oops Moment નો સામનો કરવો પડે છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી પૂજા હેગડે સાથે પણ કંઈક આવું જ થયું છે. બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે તેના કપડાના કારણે ચર્ચામાં આવી છે.

આ પણ વાંચો :અભિનેત્રી શિલ્પા અને શ્રદ્ધા કપૂર સાથે પણ જોડાયા સુકેશ ચંદ્રશેખરના તાર, ED એ કર્યો ખુલાસો

પૂજા હેગડેનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પૂજા ખરાબ રીતે Oops Moment નો શિકાર બનતી જોવા મળી રહી છે. ખરેખર, આ આખો મામલો કોવિડ પહેલાનો છે. કોવિડ પહેલા, વર્ષ 2019 માં, મનીષ મલ્હોત્રાએ તેમના ઘરે હાઉસ પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક સુંદરીઓએ હાજરી આપી હતી. મનીષ મલ્હોત્રાના ઘરની બહાર મીડિયા સતત સેલિબ્રિટીઝની તસવીરો લઈ રહ્યું હતું. આ દરમિયાન કેમેરામાં કંઈક એવું કેદ થયું કે પૂજા હેગડેની તસવીરો સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છવાઈ ગઈ.

a 108 1 ડિઝાઈનર ગાઉનમાં પોઝ આપતી જોવા મળી પૂજા હેગડે, સરકી ગયો ડ્રેસ અને કેમેરામાં કેદ થઈ ગયું બધું

આ વીડિયોમાં તમે જોઈ શકશો કે પૂજા હેગડે મીડિયાની સામે પોઝ આપવા આવી હતી. આ પ્રસંગે પૂજાએ ટ્રાન્સપરન્ટ સિલ્વર વર્ક ગાઉન પહેર્યું હતું. પૂજાનો ડ્રેસ આગળથી ઘણો ડીપ હતો જેમાં તેની ક્લીવેજ સ્પષ્ટ દેખાઈ રહી હતી.

આ પણ વાંચો :કેટરિના કૈફે શેર કર્યો મહેંદીનો ફોટો, ચાહકોએ પૂછ્યું કયા લખ્યું છે વિકીનું નામ?

a 108 2 ડિઝાઈનર ગાઉનમાં પોઝ આપતી જોવા મળી પૂજા હેગડે, સરકી ગયો ડ્રેસ અને કેમેરામાં કેદ થઈ ગયું બધું

કેમેરામાં એક જગ્યાએ પૂજા પણ તેના ડ્રેસને આગળથી સહેજ એડજસ્ટ કરતી જોવા મળી હતી. આ સમય દરમિયાન તમે ધ્યાનથી જોશો તો કેમેરામાં પૂજાનો ડ્રેસ બ્રેસ્ટની બાજુથી સહેજ સરકતો જોવા મળ્યો હતો અને તેની Oops Moment કેમેરામાં કેદ થઈ હતી.

a 108 3 ડિઝાઈનર ગાઉનમાં પોઝ આપતી જોવા મળી પૂજા હેગડે, સરકી ગયો ડ્રેસ અને કેમેરામાં કેદ થઈ ગયું બધું

આ વીડિયો તે સમયે ખૂબ જ વાયરલ થયો હતો. જો કે, વીડિયોમાં પૂજાને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેને ખ્યાલ પણ ન હતો કે તે Oops Momentની પકડમાં છે.

આ પણ વાંચો :રાખી સાવંતના પતિએ નથી આપ્યા પહેલી પત્નીને છૂટાછેડા, સ્નિગ્ધા પ્રિયાએ લગાવ્યા આ આરોપ

આ પણ વાંચો :મધ્યરાતે અંકિતા લોખંડેએ પતિ સાથે મનાવ્યો બર્થ-ડે, કેટ કાપીને મિત્રો સાથે કરી મસ્તી

આ પણ વાંચો :મિથુન ચક્રવર્તીને આ રિયાલિટી શોમાં બોલાવીને જાહેરમાં અપમાનિત કરતાં ગુસ્સામાં શો છોડી દીધો