છૂટાછેડા/ પોર્ન સ્ટાર મિયા ખલિફાનાં તૂટ્યા લગ્ન, 2 વર્ષ બાદ પતિથી અલગ થવાની ઘોષણા કરી

પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલિફાએ તેના પતિથી અલગ થવાની જાહેરાત કરી છે. મિયા ખલિફાએ સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને તેના છૂટાછેડાનાં સમાચાર ચાહકો સાથે શેર કર્યા છે.

World
પોર્ન સ્ટાર મિયા

પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલિફાએ તેના પતિથી અલગ થવાની જાહેરાત કરી છે. મિયા ખલિફાએ સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને તેના છૂટાછેડાનાં સમાચાર ચાહકો સાથે શેર કર્યા છે. મિયાએ કહ્યું કે, તેણે રોબર્ટ સાથેનાં પોતાના લગ્ન જાળવી રાખવાનો ખૂબ જ પ્રયાસ કર્યો હતો પરંતુ સંજોગો એવા બન્યા કે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.

11 520 પોર્ન સ્ટાર મિયા ખલિફાનાં તૂટ્યા લગ્ન, 2 વર્ષ બાદ પતિથી અલગ થવાની ઘોષણા કરી

સાવધાન! / દેશમાં સાર્વત્રિક વરસાદ, હિમાચલમાં ઓરેન્જ તો ઉત્તરાખંડમાં રેડ એલર્ટ જાહેર

મિયા ખલિફાએ પોતાની ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, ‘અમે પૂરા વિશ્વાસ સાથે કહી શકીએ કે અમે અમારા લગ્ન બચાવવા માટે બધું જ કર્યું પરંતુ એક વર્ષ થેરાપી અને પ્રયત્નો પછી, અમને ખબર પડી કે અમારી એકબીજા પ્રત્યેની ભાવનાઓ ખતમ થઇ ગઇ છે. અમે હંમેશા એકબીજાને પ્રેમ અને આદર આપીશું કારણ કે આપણે જાણીએ છીએ કે અમારું બ્રેકઅપ કોઈ એક પણ ઘટનાને કારણે થયું નથી પરંતુ તે તફાવતને કારણે થયું જે બદલી ન શકાય. તેથી જ કોઈ અન્યને દોષી ઠેરવી શકતુ નથી.’

Instagram will load in the frontend.

ચીનમાં કુદરતી આફત! / લો બોલો!1,000 વર્ષમાં સૌથી ભયાનક પૂરનો સામનો કરતુ ચીન, દ્રશ્યો રૂંવાટા કરશે ઉભા

મિયાએ આગળ પોતાના નિવેદનમાં લખ્યું છે કે, ‘અમે આ પ્રકરણને કોઈ અફસોસ વિના બંધ કરી રહ્યા છીએ અને હવે અલગ પોતાની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પરંતુ અમે અમારા પરિવાર, મિત્રો અને પાલતુ કૂતરાઓ સાથે જોડાયેલા રહીશું. આ કામ લાંબા સમયથી થવાનુ હતુ પરંતુ અમને ખુશી છે કે અમે પોતાનો સમય લીધો અને પૂરો પ્રયત્ન કર્યો અને હવે દૂર જતા કહી શકીએ છીએ કે અમે દરેક રીતે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા.’

11 521 પોર્ન સ્ટાર મિયા ખલિફાનાં તૂટ્યા લગ્ન, 2 વર્ષ બાદ પતિથી અલગ થવાની ઘોષણા કરી

આપને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર તેના છૂટાછેડાનાં સમાચાર શેર કર્યા પછી મિયા ખલિફાએ વધુ એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં મિયાએ તેના છૂટાછેડા અંગે અભિનંદન આપવાની વાત કરી. મિયાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, જ્યારે કોઈનાં છૂટાછેડા થાય છે ત્યારે માફ કરશો તેના બદલે અભિનંદન કહેવાનું શીખો.

કારગિલ વિજય દિવસ / PM મોદીએ કારગિલ યુદ્ધનાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી, કહ્યુ- અમને તેમની બહાદુરી યાદ છે

જ્યારે કેટલાક લોકો મિયાને ટેકો આપી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, મિયા ખલિફાએ વર્ષ 2014 માં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. આ પછી મિયાનાં પરિવારે તેને પોતાથી અલગ કરી દીધો હતો.

11 522 પોર્ન સ્ટાર મિયા ખલિફાનાં તૂટ્યા લગ્ન, 2 વર્ષ બાદ પતિથી અલગ થવાની ઘોષણા કરી

રાજકારણ / સંસદ ટ્રેક્ટર લઇને પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યુ-સરકાર ખેડૂતોનો અવાજ દબાવવાનો કરી રહી છે પ્રયાસ

મિયા ખલિફા પોર્ન ઇન્ડસ્ટ્રીમાં એક સૌથી લોકપ્રિય પોર્ન સ્ટાર હતી. તેણે માર્ચ 2019 માં સ્વીડિશ શેફ રોબર્ટ સેન્ડબર્ગ સાથે સગાઈ કરી હતી અને જૂન 2019 માં બે મહિના પછી લગ્ન કર્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે, મિયા ખલિફાના આ બીજા લગ્ન હતાં. રોબર્ટ પહેલાં, મિયાએ ફેબ્રુઆરી 2011 માં તેના હાઇ-સ્કૂલનાં બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. 2014 માં બંને અલગ થયા હતા અને ત્યારબાદ 2016 માં તેમના છૂટાછેડા થયા હતા. 2014 થી 2015 ની વચ્ચે, તે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી. હવે રોબર્ટ સાથે પણ મિયાનાં બીજા લગ્ન સફળ થઈ શક્યા નથી.