Shocking/ ગતિશીલ અમરેલી નામનાં ગ્રુપમાં અશ્લીલ વીડિયો વાયરલ

રાજ્યનાં અમરેલીનાં એક વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો શેર થતા ખળભળાટ મછી જવા પામી છે. જી હા, મળી રહેલી માહિતી અનુસાર, ગતિશીલ અમરેલી નામનાં આ ગ્રુપમાં આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો.

Gujarat Others
અશ્લિલ વીડિયો
  • અમરેલી: સોશિયલ મીડિયામાં અશ્લીલ વિડીયો વાયરલ
  • ગતિશીલ અમરેલી નામના ગ્રુપમાં વિડીયો વાયરલ
  • લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય બાવકુ ઊંધાડે કર્યો શેર
  • વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો શેર કરતા ખળભળાટ
  • મોડી રાતે વીડિયો શેર કરી કરાયા તુરંત ડીલીટ માર્યા
  • સો. મીડિયામાં સ્ક્રિન શોર્ટ વાયરલ થતા ભાજપમાં ગણગણાટ
  • ગ્રુપમા અમરેલી જિ. ભાજપના દિગ્ગજ નેતાઓ પણ સામેલ

રાજ્યનાં અમરેલીનાં એક વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો શેર થતા ખળભળાટ મછી જવા પામી છે. જી હા, મળી રહેલી માહિતી અનુસાર, ગતિશીલ અમરેલી નામનાં આ ગ્રુપમાં આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ચોંકાવનારી બાબત એ છે કે, આ ગ્રુપમાં અમરેલી જિલ્લાનાં ભાજપનાં દિગ્ગજ નેતાઓ છે. ત્યારે આ ગ્રુપમાં આ પ્રકારનાં અશ્લિલ વીડિયો વાયરલ થતા સૌ કોઇ ચોંકી ગયા છે.

11 2022 01 22T113235.495 ગતિશીલ અમરેલી નામનાં ગ્રુપમાં અશ્લીલ વીડિયો વાયરલ

આ પણ વાંચો – Shocking / વૃદ્ધનું ઘર પૂરી રીતે સળગી ગયુ પણ બિલાડી બચી ગઇ તો ખુશીમાં રડવા લાગ્યા, જુઓ આ ભાવુક Video

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે લાઠી બાબરાનાં પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંધાડે વીડિયોને શેર કર્યો હતો. જેવો આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો, ત્યારે તે સમયે (મોડી રાતે) આ વીડિયોને Delete પણ કરી દેવામાં આવ્યો હતો. જો કે વીડિયો Delete થાય તે પહેલા તેના સ્કિન શોર્ટ પાડી દેવામાં આવ્યા હતા. જે હવે વાયરલ થઇ ગયા છે. જેને લઇે હવે ભાજપમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે. આ ગ્રુપમાં અમરેલી જિલ્લાનાં ભાજપનાં દિગ્ગજ નેતાઓ છે.