અપહરણ/ સગીર વયની દિકરીને અપહરણ કરીને લઇ જનારા કડીના શકદાર શખ્સ સામે પોસ્કોની ફરીયાદ

મહિલા સલામતીની વાતો કાગળ પર

Gujarat
kidnep સગીર વયની દિકરીને અપહરણ કરીને લઇ જનારા કડીના શકદાર શખ્સ સામે પોસ્કોની ફરીયાદ

@સચિન પીઠવા , સુરેન્દ્રનગર , મંતવ્ય ન્યુઝ

આદરીયાણાની સગીર વયની દિકરીને અપહરણ કરીને લઇ જનારા કડીના શકદાર શખ્સ સામે પોસ્કોની ફરીયાદ

લગ્ન કરવા બદકામ કરવાના ઇરાદે ભગાડી જનારા કડીના સાદરા ગામના શખ્શ વિરૂદ્ધ દિકરીના પિતાએ નોંધાવી ફરીયાદ

આદરીયાણાની સગીર વયની દિકરીને અપહરણ કરીને લઇ જનારા કડીના શકદાર શખ્સ સામે પોસ્કોની ફરીયાદ ઝીંઝુવાડા પોલિસ મથકે નોંધાઇ છે. લગ્ન કરવા બદકામ કરવાના ઇરાદે ભગાડી જનારા કડીના સાદરા ગામના શખ્શ વિરૂદ્ધ દિકરીના પિતાએ ફરીયાદ નોંધાવી છે.

આ બનાવની પોલિસ મથકેથી પ્રાપ્ત વિગતાનુસાર મહેસાણા જીલ્લાના કડી તાલુકાના સાદરા ગામનો ધવલ પ્રવીણભાઇ સાધુ પાટડી તાલુકાના આદરીયાણા ગામના મહેન્દ્ર નટવરભાઇ સાધુની 17 વર્ષની સગીર વયની દિકરીને ગત તા. 25મી જુલાઇના રોજ લગ્ન કરવા બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. પાટડી તાલુકાના આદરીયાણાની સગીર વયની દિકરીને અપહરણ કરીને લઇ જનારા કડીના શકદાર શખ્સ સામે પોસ્કોની ફરીયાદ ઝીંઝુવાડા પોલિસ મથકે નોંધાઇ છે. લગ્ન કરવા બદકામ કરવાના ઇરાદે ભગાડી જનારા કડીના સાદરા ગામના શખ્શ વિરૂદ્ધ દિકરીના પિતાએ ફરીયાદ નોંધાવતા આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પોલિસ મથકના પીએસઆઇ વી.પી.મલ્હોત્રા ચલાવી રહ્યાં છે.