રોડ પર ખાડા કે ખાડામાં રોડ?/ નડિયાદ બસ સ્ટેન્ડની જગ્યા પર ખાડા રાજ, મસમોટા ખાડા પડવાના કારણે બસ ચાલકો હેરાન

નડિયાદમાં બે બસ સ્ટેન્ડ આવેલા છે,એક નવુ અને એક જુનું..હાલ છેલ્લા ચાર – પાંચ વર્ષથી નવા બસ સ્ટેન્ડની જગ્યા પર અત્યાધુનિક નવું બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે.અને ત્યાં સુધી જુના બસ સ્ટેન્ડમાંથી તમામ દિશાની બસોનું સંચાલન થઈ રહ્યું છે.

Gujarat Others
Untitled 5 નડિયાદ બસ સ્ટેન્ડની જગ્યા પર ખાડા રાજ, મસમોટા ખાડા પડવાના કારણે બસ ચાલકો હેરાન

વરસાદની સિઝન શરૂ થતાજ રોડ બનાવવામાં આચરેલ ભ્રષ્ટાચાર ઉખડીને બહાર આવે છે. આવી જ સ્થિતિ નડિયાદના જુના બસ સ્ટેન્ડમાં જોવા મળી.ત્યારે હાલ શું છે પરિસ્થિતિ નડિયાદના બસ સ્ટેન્ડની આવો જાણીએ..

નડિયાદમાં બે બસ સ્ટેન્ડ આવેલા છે,એક નવુ અને એક જુનું..હાલ છેલ્લા ચાર – પાંચ વર્ષથી નવા બસ સ્ટેન્ડની જગ્યા પર અત્યાધુનિક નવું બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે.અને ત્યાં સુધી જુના બસ સ્ટેન્ડમાંથી તમામ દિશાની બસોનું સંચાલન થઈ રહ્યું છે.તેવામાં બસ સ્ટેન્ડનો રોડ એટલો જર્જરિત અને ખરાબ હાલતમાં છે કે બસમાં બેસેલ મુસાફરો ખૂબ જ હેરાન  રહ્યા છે.ઉપરાંત બસ સ્ટેન્ડમાં ચાલતા વ્યક્તિઓને પણ મોટા મોટા ખાડાઓમાંથી બચીને નીકળવાનો વારો આવ્યો છે.ખાડામાં પાણી ભરાઈ જવાને કારણે વિદ્યાર્થીઓને, વૃદ્ધોને, મહિલાઓને, નોકરિયાત લોકો, ધંધાર્થીઓને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

Untitled 6 નડિયાદ બસ સ્ટેન્ડની જગ્યા પર ખાડા રાજ, મસમોટા ખાડા પડવાના કારણે બસ ચાલકો હેરાન

હાલ છેલ્લા ચાર – પાંચ વર્ષથી નવા બસ સ્ટેન્ડની જગ્યા પર અત્યાધુનિક નવું બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે.. અને ત્યાં સુધી જુના બસ સ્ટેન્ડ માંથી તમામ દિશાની બસોનું સંચાલન થઈ રહ્યું છે.. તેવામાં બસ સ્ટેન્ડનો રોડ એટલો જર્જરિત અને ખરાબ હાલતમાં થઈ ગયો છે કે બસમાં બેસેલ મુસાફરો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે ઉપરાંત બસ સ્ટેન્ડમાં ચાલતા વ્યક્તિઓને પણ મોટા મોટા ખાડાઓ માંથી બચીને નીકળવું પડી રહ્યું છે.ખાડામાં પાણી ભરાઈ જવાને કારણે વિદ્યાર્થીઓને, વૃદ્ધોને, મહિલાઓને, નોકરિયાત વર્ગના લોકો, ધંધાર્થીઓને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

Untitled 7 નડિયાદ બસ સ્ટેન્ડની જગ્યા પર ખાડા રાજ, મસમોટા ખાડા પડવાના કારણે બસ ચાલકો હેરાન

તો બીજી તરફ નડિયાદ બસ સ્ટેન્ડના ડેપો મેનેજર કહી રહ્યા છે કે નવા બસ સ્ટેન્ડની કામગીરી ચાલુ છે અને આ હંગામી બસ સ્ટેન્ડ હોવાને કારણે કોઈ કાર્યવાહી કરી નથી.. પરંતુ આ ખાડા તાત્કાલિક પુરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો:બનાસકાંઠામાં વીજ કરંટ લાગતા એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત

આ પણ વાંચો:સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં સારી રિલ્સ માટે કપડા માટે પૈસાની જરૂરિયાત પડતા ચોરીના રવાડે ચઢેલા ચાર ઈસમો ઝડપાયા

આ પણ વાંચો:સુરતમાં લાલચ આપી 7 લાખ કરતા વધુની કરાઈ ઠગાઈ, મહારાષ્ટ્રથી આરોપીની ધરપકડ

આ પણ વાંચો:રાજકોટમાં 4 વર્ષથી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, 26 જૂનથી છે લાપતા યુવતી