Gujarat News : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં 6 મનપા અને 2 નગરપાલિનકાનાં સીમાંકનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગાંધીધામ, વાપી, કરમસદ, આણંદના સીમાંકન જાહેરાત થઈ છે.
તે સિવાય ઇડર અને ટંકારા નગરપાલિકાનું પણ સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વોર્ડની બેઠકો અને અનામતને આધારે સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે.
આ ચૂંટણી ડિસેમ્બર મહિનાના અંતમાં યોજાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો:અમિત શાહ દિલ્હી વિધાનસભામાં અખિલ ભારતીય સ્પીકર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે
આ પણ વાંચો:અરવિંદ રૈયાણી અને જયેશ રાદડિયા બાદ અમિત શાહ સાથે ગોવિંદ પટેલની મુલાકાત
