ગુજરાતમાં વિઘાનસભા ચૂંટણીના મતદાનની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે હવે ભાજપ, આપ અને કોંગ્રેસ દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરી દેવાયો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણીના મેદાનમાં આવી ગયા છે. તેઓ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન સોમનાથમાં દર્શન કર્યા પછી પ્રચારના દોરને આગળ વધારશેગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ તેજ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે સવારે સોમનાથ મંદિરમાં ભગવાનના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી
Gujarat | Prime Minister Narendra Modi visits the Somnath temple pic.twitter.com/RqIklXmDPJ
— ANI (@ANI) November 20, 2022
ઉલ્લેખનીય છે કે મંદિરમાં દર્શન તકર્યા બાદ તેઓ વેરાવળમાં જનસભાને સંબોધશે તથા 12.45 વાગ્યે ધોરાજીમાં જનસભા સંબોધશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચારમાં ધમધમાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાંથી અમરેલી અને બોટાદમાં પણ સંબોધન આપશે
#WATCH | Prime Minister Narendra Modi visits the Somnath temple in Gujarat
(Source: DD) pic.twitter.com/G60QMl5VBQ
— ANI (@ANI) November 20, 2022
પ