Bharat Jodo Yatra/ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન બિમાર થયેલ વૃદ્વ મહિલાની લીધી સંભાળ,વીડિયો વાયરલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તામિલનાડુથી કાશ્મીર સુધી ‘ભારત જોડો યાત્રા’ શરૂ  કરી છે. આ યાત્રા  દરમિયાન રાહુલ 12 રાજ્યોમાંથી પસાર થતા 3,570 કિમીનું લાંબુ અંતર કાપવાના છે.

Top Stories India
9 1 રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન બિમાર થયેલ વૃદ્વ મહિલાની લીધી સંભાળ,વીડિયો વાયરલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તામિલનાડુથી કાશ્મીર સુધી ‘ભારત જોડો યાત્રા’ શરૂ  કરી છે. આ યાત્રા  દરમિયાન રાહુલ 12 રાજ્યોમાંથી પસાર થતા 3,570 કિમીનું લાંબુ અંતર કાપવાના છે. આ યાત્રા પાંચ મહિના સુધી ચાલશે.આ યાત્રા દરમિયાન એક વૃદ્વ મહિલાની તબિયત ખરાબ થઇ હતી.કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ વૃદ્ર મહિલાને સંભાળી હતી ,પાણીની વ્યવ્સથા કરાવ્યા બાદ    મહિલાને ખબર અંતર પુછ્યા હતા.મહિલાને સાંતવના આપી હતી. આ દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા હતા. આ ઘટનાનો વીડિયો જુઓ.

ઉલ્લેખનીય છે કે  રાહુલ ગાંધી તેલગંણામાં ભારત જોડો યાત્રા હાલ ચાલી રહી છે,આ યાત્રામાં અભિનેત્રી પૂજા ભટ્ટ પણ સામેલ થઇ હતી, આ યાત્રાને સૌ કોઇ આવકારી રહ્યા છે. આ યાત્રા સફળ થઇ રહી છે.