Not Set/ ભાવનગરમાં વરસાદી પાણી ભરાયા

ભાવનગરના કુંભારવાડા માઢિયા રોડ પણ નજીવા વરસાદમાં પણ બજારોમાં પાણી ભરાયા, આ વિસ્તારમાં ઘણા વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં પણ તંત્ર દ્વારા પાણી ના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરી નથી, પ્રિમોન્સૂનની વાતો વચ્ચે પહેલા વરસાદમાં જ બજારોમાં પાણી ભરાયા , શરૂ વરસાયીએદમાં અહીં લોકો ના ઘરમાં પાણી ઘુસી જતા લોકોને ભારે નુકશાન સહન કરવાનો […]

Gujarat Others
BVN ભાવનગરમાં વરસાદી પાણી ભરાયા

ભાવનગરના કુંભારવાડા માઢિયા રોડ પણ નજીવા વરસાદમાં પણ બજારોમાં પાણી ભરાયા, આ વિસ્તારમાં ઘણા વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં પણ તંત્ર દ્વારા પાણી ના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરી નથી, પ્રિમોન્સૂનની વાતો વચ્ચે પહેલા વરસાદમાં જ બજારોમાં પાણી ભરાયા , શરૂ વરસાયીએદમાં અહીં લોકો ના ઘરમાં પાણી ઘુસી જતા લોકોને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. મનપા દ્વારા પાણી ન નિકાલ વ્યવસ્થા ના થતા સ્થાનિકોમાં રોષ ફાટી નિકયો છે.

ભાવનગરમાં વરસાદી પાણી ભરાયા

ભાવનગરમાં વરસાદી પાણી ભરાયા

ભાવનગરમાં વરસાદી પાણી ભરાયા