Not Set/ રાજસ્થાન: બે જૂથો વચ્ચે હિંસક અથડામણ બાદ કલમ 144 લાગુ

જયપુરમાં ભક્તોને લઈ જતી બસ પર હુમલો થયા બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેના પગલે આ વિસ્તારમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ 24 કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી છે. તેમજ કલમ 144 પણ લાદવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસા જયપુરમાં ગલતા ગેટ, રામગંજ, સુભાષ ચોક, માણક ચોક, બ્રહ્મપુરી, કોટવાલી, સંજય સર્કલ, નાહરગઢ, શાસ્ત્રી નગર, […]

Top Stories India

જયપુરમાં ભક્તોને લઈ જતી બસ પર હુમલો થયા બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેના પગલે આ વિસ્તારમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ 24 કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી છે. તેમજ કલમ 144 પણ લાદવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસા જયપુરમાં ગલતા ગેટ, રામગંજ, સુભાષ ચોક, માણક ચોક, બ્રહ્મપુરી, કોટવાલી, સંજય સર્કલ, નાહરગઢ, શાસ્ત્રી નગર, ભટ્ટ બસ્તી, આદર્શ નગર, મોતી ડુંગરી, લાલ કોળી, પરિવહન નગર અને જવાહર નગર  વિસ્તારમાં કલમ 144 લાદવામાં આવી છે.

જયપુરમાં ભક્તોને લઈ જતી બસ પર હુમલો થયા બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેના પગલે આ વિસ્તારમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ 24 કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી છે. તેમજ કલમ 144 પણ લાદવામાં આવી છે. જયપુરમાં રાત્રે બે સમુદાયો સામ-સામે આવ્યાં હતાં. અને સામસામે ઇંટ અને પથ્થરનો મારો ચલાવ્યો  હતો. આ સાંપ્રદાયિક ઘટનામાં 9 પોલીસ જવાન સહિત 24 લોકો ઘાયલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.