Election/ ભાજપ દ્વારા રાજકોટ જીલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી કરાઈ જાહેર

ભાજપ દ્વારા રાજકોટ જીલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી કરાઈ જાહેર

Gujarat Rajkot
BJP Star Pracharako ભાજપ દ્વારા રાજકોટ જીલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી કરાઈ જાહેર

ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં નક્કી થયા અનુસાર આજ રોજ રાજકોટ જીલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી જીલ્લા ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ બેઠક માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસમાં બળવો કરી ભાજપમાં જોડાયેલા નીલેશ વિરાણીને ભાજપે ટીકીટ આપી છે. ઉલ્લેખનીય છે કે નીલેશ વિરાણી કોંગ્રેસના શાસનમાં જીલ્લા પંચાયત પ્રમુખ રહી ચુક્યા છે.  રાજકોટ જીલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી આ પ્રમાણે છે.

raman patel 8 ભાજપ દ્વારા રાજકોટ જીલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી કરાઈ જાહેર

raman patel 9 ભાજપ દ્વારા રાજકોટ જીલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી કરાઈ જાહેર

Business / અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા સંસદીય સમિતિની ભલામણ, વાહનો પર જીએસટી ઘટાડો

Campaign / 6 મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારો સંકલ્પ લઇ કરશે પ્રચારના શ્રી ગણેશ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ