Not Set/ રાજકોટ: ઇન્કમટેક્સ વિભાગ ઓફીસ સામે માતા પુત્રે કરી આત્મવિલોપનની કોશિશ

રાજકોટ, રાજકોટમાં માતા અને પૂત્રએ આત્મવિલોપનની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે. આ આત્મવિલોપનની કોશિશ માતા-પૂત્રએ ઇન્કમટેક્ષ વિભાગની ઓફિસની સામે કરી હતી. કેરોસની છાંટીને આત્મવિલોપનની કોશિશ કરતાં પોલીસે આ બન્નેને અટકાવ્યા હતા અને નજીકના પોલીસ સ્ટેશનને લઇ જવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, જમીન મામલે માતા અને પૂત્રએ આ પગલું ભર્યા હોવાની સામે આવ્યું […]

Top Stories Rajkot Gujarat Videos
mantavya 286 રાજકોટ: ઇન્કમટેક્સ વિભાગ ઓફીસ સામે માતા પુત્રે કરી આત્મવિલોપનની કોશિશ

રાજકોટ,

રાજકોટમાં માતા અને પૂત્રએ આત્મવિલોપનની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે. આ આત્મવિલોપનની કોશિશ માતા-પૂત્રએ ઇન્કમટેક્ષ વિભાગની ઓફિસની સામે કરી હતી.

કેરોસની છાંટીને આત્મવિલોપનની કોશિશ કરતાં પોલીસે આ બન્નેને અટકાવ્યા હતા અને નજીકના પોલીસ સ્ટેશનને લઇ જવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, જમીન મામલે માતા અને પૂત્રએ આ પગલું ભર્યા હોવાની સામે આવ્યું છે.