Not Set/ રાજપૂત નેતાઓની ધમકી- રાજસ્થાનને કરી દેશું ‘બીજેપી મુક્ત’ જો…..

  ગત વર્ષે જુલાઈમાં સનવદ ગામમાં માર્યા ગયા ગેંગસ્ટર આનંદપાલ સિંહે સ્મારકમાં મીટીંગ સમયે ભડકી હિંસામાં ઘણા રાજપૂત લીડરો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. રાજસ્થાનની સર્વ રાજપૂત સમાજ સંઘર્ષ સમિતિએ ગત બુધવારે રાજ્યની વસુંધરા રાજે સરકારને અંતિમ ચેતવણી આપીને જણાવ્યું હતું કે 3 જુન સનવદ હિંસા કેસમાં જો તેમના સમાજના નેતાઓના વિરુદ્ધ થયેલા કેસ […]

Top Stories India Politics
representative picture 4 રાજપૂત નેતાઓની ધમકી- રાજસ્થાનને કરી દેશું ‘બીજેપી મુક્ત’ જો.....

 

ગત વર્ષે જુલાઈમાં સનવદ ગામમાં માર્યા ગયા ગેંગસ્ટર આનંદપાલ સિંહે સ્મારકમાં મીટીંગ સમયે ભડકી હિંસામાં ઘણા રાજપૂત લીડરો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

રાજસ્થાનની સર્વ રાજપૂત સમાજ સંઘર્ષ સમિતિએ ગત બુધવારે રાજ્યની વસુંધરા રાજે સરકારને અંતિમ ચેતવણી આપીને જણાવ્યું હતું કે 3 જુન સનવદ હિંસા કેસમાં જો તેમના સમાજના નેતાઓના વિરુદ્ધ થયેલા કેસ પાછા ખેચવામાં નહિ આવે તો આગામી ચૂટણીમાં રાજસ્થાનને ભાજપ મુક્ત કરી દેશું.

ગત વર્ષ જુલાઈમાં સનવદ ગામમાં માર્યા ગયેલા ગેંગસ્ટર આનંદપાલ સિંહના સ્મારકમાં મીટીંગ સમયે ભડકી હિંસામાં ઘણા રાજપૂતો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની સુનાવણી હવે સીબીઆઈ દ્વારા કરવામાં આવવાની છે. રાજપૂત સમાજનો આરોપ છે કે મુખ્યમંત્રી વસુંધરા રાજેની સરકાર તેમના નેતા વિરુદ્ધ દ્વેષભાવથી કામ કરી રહી છે. રાજપૂત સમાજનાં સંસ્થાઓને જબરદસ્તીથી બંધ કરી દેવામાં આવે છે.

આ પર રાજપૂત સમાજે ધમકી આપી છે કે આગામી વિધાનસભા ચુંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. રાજપૂત સમુદાએ આ માટે ગત બુધવારે અજમેરમાં ભાજપ વિરુદ્ધ એક ચળવળ શરુ કરી છે. જે આગલા મહિનાની 3 તારીખે પૂરી થશે. આ બાદ મોટા પ્રમાણમાં રાજ્ય સરકાર પર પણ વિરુદ્ધ આંદોલન થશે.