Rashibhavishya/ આજે આ રાશિના જાતકોએ પડકારોનો સામનો કરવો પડશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) ૧૭-૦૪-૨૦૨૬, શુક્રવારનું પંચાંગ: ચૈત્ર વદ અમાસ, વિક્રમ સંવત ૨૦૮૨…આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya,17 એપ્રિલ 2026, શુક્રવાર, નક્ષત્ર, રાહુકાળ
રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: આજનું પંચાંગ :-  તારીખ ૧૭-૦૪-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર વદ અમાસ તિથિ છે.
આજના દિવસે ચંદ્ર  મેષ રાશિમાં રહેશે અને રેવતી નક્ષત્ર બપોરે ૧૨:૦૨ વાગ્યા સુધી રહેશે. વૈધૃતિ યોગ સવારે ૦૭:૨૨ વાગ્યા સુધી રહેશે અને ચતુષ્પાદ કરણ સવારે ૦૬:૫૦ વાગ્યા સુધી રહેશે. પંચક આજે બપોરે ૧૨:૦૩ કલાકે ઉતરશે. વિંછુડો આજે નથી.
સૂર્ય મેષ રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર મેષ રાશિમાં રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ મેષ (અ,લ,ઈ ) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૧૭ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૦ કલાકે થશે. ચંદ્રોદય વહેલી સવારે ૦૫:૫૦ વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે ૦૭:૦૧ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે સવારે ૧૨:૧૩ થી બપોર ૦૧:૦૪ સુધી રહેશે. રાહુ કાળ સવારે ૧૧.૦૪ થી બપોરે ૧૨.૪૦ વાગ્યા સુધી રહેશે.
ચૈત્ર વદ અમાસ બપોરે ૦૫:૨૩ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
આજે શિવલિંગ પર કાળા અડદ ચઢાવવા શુભ ગણાશે.
તારીખ   :- ૧૭-૦૪-૨૦૨૬, શુક્રવાર / ચૈત્ર વદ અમાસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૩ થી ૦૯:૨૮
અમૃત ૦૯:૨૮ થી ૧૧:૦૪
શુભ ૧૨:૪૦ થી ૦૨.૧૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૯ થી ૧૧:૧૪

રાશિભવિષ્ય (Rashibhavishya 17 એપ્રિલ 2026, શુક્રવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :- 
વેપારમાં ફાયદો થાય.
લાગણી પર  નિયંત્રણ રાખવું.
નવી ઉર્જા અનુભવાશે.
સમસ્યાઓનો ઉકેલ આવી શકે.
શુભ કલર – ચાંદી
શુભ નંબર – ૮
વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃષભ (બ, વ, ઉ) :- 
ન બોલવામાં નવ ગુણ છે.
મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
હાથ-પગમાં દુખાવો થશે.
મહિલાઓનું સ્વાસ્થ્ય જાળવો.
શુભ કલર-ગ્રે
શુભ નંબર- ૫
મિથુન (ક, છ, ઘ) :-
પૈસાની અછત સર્જાય.
બાળકોની યાદ આવે.
એડવેન્ચર ડેટ પ્લાન કરો.
જૂના સંબંધો ફરી તાજા થશે.
શુભ કલર – કોફી
શુભ નંબર – ૭
કર્ક (ડ , હ) :- 
પુત્રનું સુખ મળે.
કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
ઇવેન્ટ્સમાં ભાગ લઇ શકો.
ક્રિએટિવ કામ કરી શકો.
શુભ કલર –સોનેરી
શુભ નંબર – ૧
રાશિભવિષ્ય (Rashibhavishya)
સિંહ (મ , ટ) :- 
ઘરના વાતાવરણમાં ગરમાવો રહે.
કોઈ અણબનાવ બને.
નવું શીખવાની તક મળશે.
લીડરશીપ સ્કિલ્સ બહાર આવે.
શુભ કલર – નીલમ
શુભ નંબર – ૪
કન્યા (પ , ઠ, ણ) :-
પરિવારમાં વિરોધ પેદા થાય.
શેરબજારમાં મોટું નુકસાન થાય.
પતિ-પત્ની વચ્ચે ગેરસમજ થઈ શકે.
થાક અને નબળાઈ અનુભવશો.
શુભ કલર – બદામી
શુભ નંબર – ૮
તુલા (ર , ત) :- 
ગાયને ગોળ ખવડાવવો.
જે થાય તે તમારા માટે સારું છે.
પ્રિય મિત્ર સાથે મુલાકાત થશે.
આજનો દિવસ ઉત્સાહી રહેશે.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૫
વૃશ્વિક (ન, ય) :- 
નાની વાત મોટી ન કરવી.
લોકો તમારા તરફ આકર્ષાય .
વિચારોમાં મતભેદો થાય.
સમય પ્રમાણે કામનું આયોજન થશે.
શુભ કલર – ગોલ્ડન
શુભ નંબર – ૮
રાશિભવિષ્ય (Rashibhavishya)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
ધન (ભ, ધ, ફ, ઢ) :-
સૂર્યપ્રકાશ શરીરને આપવો.
નીતિ-નિયમમાં ફેરફાર કરી શકો.
મસાલેદાર ભોજન ટાળો.
પાર્ટનર સાથે વિવાદ થઇ શકે.
શુભ કલર – વાયોલેટ
શુભ નંબર – ૨
મકર (ખ, જ) :- 
વડીલો તરફથી લાભ થાય.
ક્રોધને નિયંત્રણમાં રાખો.
છેતરપિંડીનો અહેસાસ થશે.
અપૂરતી ઊંઘ મળે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૯
કુંભ (ગ, શ, સ, ષ) :-
દાન પુણ્ય કરવું.
નવા વિચારો આવે.
પડકારોનો સામનો કરવો પડશે.
વિરોધીઓની ચાલથી બચવું.
શુભ કલર – ચોકલેટી
શુભ નંબર – ૬
મીન (દ, ચ, ઝ, થ) :-
આંખની સમસ્યા રહે.
કામમાં બહુ દોડધામ ના કરવી.
પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે.
સકારાત્મક પરિવર્તન જોવા મળશે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૩