Gandhinagar News/ રાજ્યની સરકારી-બિનસરકારી માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ભરતી…

રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી 2025 હાથ ધરવામાં આવી છે…

Gujarat Gandhinagar

Gandhinagar News: રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી (Recruitment) ઝૂંબેશ – 2025 હાથ ધરવામાં આવી છે.

રાજ્ય (Gujarat)ની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ (Secondary Schools)માં શિક્ષણ સહાયક (Shikshan Sahayak) ભરતી અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝૂંબેશ – 2025 અન્વયે તા. 01/03/2025 ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. સદર જાહેરાત મુજબ નિયત લાયકાત ધરાવતા દ્વિસ્તરીય TAT (Sec) -2023 પરીક્ષા પાસ હોય તેવા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો (Disabled candidates) તા. 12/11/2025 થી તા. 21/11/2025 ના રોજ 23:59 કલાક સુધી https://gserc.in/ વેબસાઈટ પર ઓનલાઈન અરજી (Online Application) કરી શકશે. જેની ખાસ નોંધ લેવા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની યાદીમાં જણાવાયુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સરકારી અને બિનસરકારી અનુદાનિત શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી…

આ પણ વાંચો: શિક્ષકની ભરતી સહિતના પ્રશ્નોને ઉકેલવા બેઠક યોજવા શાળા સંચાલક મંડળની શિક્ષણમંત્રીને રજૂઆત

આ પણ વાંચો: VGRC – મહેસાણા ખાતે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સુમેળ સાધવા માટે બે પેનલ ડિસ્કશનનું આયોજન…