Not Set/ કેવી જશે આપની 24/2/2019,વાંચો રાશિ ભવિષ્ય

અમદાવાદ, મેષ (અ,લ,ઇ) : આ રાશિના જાતકો માટે આજના દિવસે તમારા કાર્ય પુરા ન થતાં કાર્યનો ભાર વધતો જતાં મનમાં નેગેટીવ વિચારોને કારણે પરેશાની ભોગવો. વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યક્ષેત્રે હરીફો કે પ્રતિસ્પર્ધીને મ્હાત આપી આગળ રહેશો અને નાણાંકીય લાભ મેળવો. મિથુન (ક,છ,ઘ) : તમારા રોજિંદા રૂટિન કાર્યમાં વિક્ષેપ સર્જાય તેથી સમય અનુસાર કાર્ય પૂર્ણ […]

Top Stories
0 7 કેવી જશે આપની 24/2/2019,વાંચો રાશિ ભવિષ્ય

અમદાવાદ,

મેષ (અ,લ,ઇ) : આ રાશિના જાતકો માટે આજના દિવસે તમારા કાર્ય પુરા ન થતાં કાર્યનો ભાર વધતો જતાં મનમાં નેગેટીવ વિચારોને કારણે પરેશાની ભોગવો.

વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યક્ષેત્રે હરીફો કે પ્રતિસ્પર્ધીને મ્હાત આપી આગળ રહેશો અને નાણાંકીય લાભ મેળવો.

મિથુન (ક,છ,ઘ) : તમારા રોજિંદા રૂટિન કાર્યમાં વિક્ષેપ સર્જાય તેથી સમય અનુસાર કાર્ય પૂર્ણ ન થતાં ખોટા ખર્ચા કરવા પડે.

કર્ક (ડ,હ) : તમારા કાર્યક્ષેત્ર આવક વધારવાના પ્રયાસોમાં સફળતા મળે, તમારી મહેનત રંગ લાવે. નાણાંકીય વૃદ્ધિ થાય

સિંહ (મ,ટ) :  તમારા કાર્યક્ષેત્રે પ્રતિસ્પર્ધી અવરોધને રૂકાવટ ઊભી કરતા ધનહાનિ સંભવે ને ખોટી રઝળપાટ થાય.

કન્યા (પ,ઠ,ણ) : તમારા સકારાત્મક કાર્યોને કારણે સમાજમાં યશ પ્રાપ્ત થાય. સામાજિક સ્તર ભર્યું થાય. બઢતી મળે.

તુલા (ર,ત) : અઠવાડિયાની શરૂઆત શાનદાર થાય. કાર્યક્ષેત્રનું વિસ્તરણ થાય. પ્રગતિકારક બની રહે તેમ જ સરળતા રહે.

વૃશ્વિક (ન,ય) : તમારી અર્થવ્યવસ્થામાં ગાબડું પડે ને પોતાના સ્વજનો છોડીને જતા રહે. દિવસ તાણયુક્ત પસાર થાય.

ધન (ભ,ધ,ફ) :  તમારે કાર્યક્ષેત્રે ગમે તેટલી મહેનત કરો પણ અસફળતા મળતા માનસિક કંટાળો ને શારીરિક થાક અનુભવો.

મકર (ખ,જ) : તમારા કાર્યક્ષેત્રે આગામી પ્લાનિંગ બનાવો ને તેમાં વ્યસ્ત રહો સાથે વ્યવહારિક લેવડ-દેવડ પુરી કરો ને તાલમેલ જાળવો.

કુંભ (ગ,શ,સ) :  તમારા સર્કલમાં ખોટી દલીલ ને સલાહ સૂચનોને કારણે તમારો અનાદર થાય. પોતાની જાતને એકલા અનુભવો.

મીન (દ,ચ,ઝ,થ) :  તમારી વિચારધારાને અનુકુળ વાતાવરણ સર્જાય ને વ્યÂક્ત મળતા કાર્યક્ષેત્રે વિચાર્યા કરતા વધારે લાભ મેળવો.