Not Set/ કેવી જશે આપની 25/6/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : તમારા કાર્ય પુરા ન થતાં કાર્યનો ભાર વધતો જતાં મનમાં નેગેટીવ વિચારોને કારણે પરેશાની ભોગવો. વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યક્ષેત્રે હરીફો કે પ્રતિસ્પર્ધીને મ્હાત આપી આગળ રહેશો અને નાણાંકીય લાભ મેળવો. મિથુન (ક,છ,ઘ) : તમારા રોજિંદા રૂટિન કાર્યમાં વિક્ષેપ સર્જાય તેથી સમય અનુસાર કાર્ય પૂર્ણ ન થતાં ખોટા ખર્ચા કરવા પડે. કર્ક […]

Top Stories
00 All Rashi Main Plate545 કેવી જશે આપની 25/6/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : તમારા કાર્ય પુરા ન થતાં કાર્યનો ભાર વધતો જતાં મનમાં નેગેટીવ વિચારોને કારણે પરેશાની ભોગવો.

01 Mesh કેવી જશે આપની 25/6/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યક્ષેત્રે હરીફો કે પ્રતિસ્પર્ધીને મ્હાત આપી આગળ રહેશો અને નાણાંકીય લાભ મેળવો.

02 Vrushabh કેવી જશે આપની 25/6/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) : તમારા રોજિંદા રૂટિન કાર્યમાં વિક્ષેપ સર્જાય તેથી સમય અનુસાર કાર્ય પૂર્ણ ન થતાં ખોટા ખર્ચા કરવા પડે.

03 Mithun કેવી જશે આપની 25/6/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) : તમારા કાર્યક્ષેત્ર આવક વધારવાના પ્રયાસોમાં સફળતા મળે, તમારી મહેનત રંગ લાવે. નાણાંકીય વૃદ્ધિ થાય.

04 Kark કેવી જશે આપની 25/6/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) : તમારા કાર્યક્ષેત્રે પ્રતિસ્પર્ધી અવરોધને રૂકાવટ ઊભી કરતા ધનહાનિ સંભવે ને ખોટી રઝળપાટ થાય.

05 Sinh કેવી જશે આપની 25/6/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) : તમારા સકારાત્મક કાર્યોને કારણે સમાજમાં યશ પ્રાપ્ત થાય. સામાજિક સ્તર ભર્યું થાય. બઢતી મળે.

06 Kanya કેવી જશે આપની 25/6/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) : અઠવાડિયાની શરૂઆત શાનદાર થાય. કાર્યક્ષેત્રનું વિસ્તરણ થાય. પ્રગતિકારક બની રહે તેમ જ સરળતા રહે.

07 Tula કેવી જશે આપની 25/6/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃશ્વિક (ન,ય) : તમારી અર્થવ્યવસ્થામાં ગાબડું પડે ને પોતાના સ્વજનો છોડીને જતા રહે. દિવસ તાણયુક્ત પસાર થાય.

08 Vrushchik કેવી જશે આપની 25/6/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ) : તમારે કાર્યક્ષેત્રે ગમે તેટલી મહેનત કરો પણ અસફળતા મળતા માનસિક કંટાળો ને શારીરિક થાક અનુભવો.

09 Dhan કેવી જશે આપની 25/6/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) : તમારા કાર્યક્ષેત્રે આગામી પ્લાનિંગ બનાવો ને તેમાં વ્યસ્ત રહો સાથે વ્યવહારિક લેવડ-દેવડ પુરી કરો ને તાલમેલ જાળવો.

10 Makar કેવી જશે આપની 25/6/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ) : તમારા સર્કલમાં ખોટી દલીલ ને સલાહ સૂચનોને કારણે તમારો અનાદર થાય. પોતાની જાતને એકલા અનુભવો.

11 Kumbh કેવી જશે આપની 25/6/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

મીન (દ,ચ,ઝ,થ) : તમારી વિચારધારાને અનુકુળ વાતાવરણ સર્જાય ને વ્યક્તિ મળતા કાર્યક્ષેત્રે વિચાર્યા કરતા વધારે લાભ મેળવો.

12 Meen કેવી જશે આપની 25/6/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય