કોરોના સંક્રમણ/ કોરોના વાયરસથી સંક્રમિત પુરુષોના સ્પર્મ બન્યા નબળા, સંશોધનમાં મોટો ખુલાશો

રુષોના શુક્રાણુ કોરોના વાયરસના કારણે ખૂબ નબળા થઈ ગયા છે. તેમની ગતિશીલતા અને બંધારણમાં પરિવર્તન આવ્યું છે. આ સંશોધન 85 ચેપગ્રસ્ત અને 100 સ્વસ્થ લોકો પર કરવામાં આવ્યું હતું.

Health & Fitness Trending Lifestyle
લીંબુ મરચા 12 કોરોના વાયરસથી સંક્રમિત પુરુષોના સ્પર્મ બન્યા નબળા, સંશોધનમાં મોટો ખુલાશો

એક રિસર્ચમાં સામે આવ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમિત પુરુષોના શુક્રાણુ નબળા બન્યા છે. તેની ફળદ્રુપતાને અસર થઈ છે. ઇરાકના સંશોધનને આધારે બીઆરડી મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગની એક ટીમ આ વિષય પર સંશોધન કરી રહી છે. પ્રથમ અને બીજી તરંગ દરમિયાન ચેપગ્રસ્ત પુરુષોના નમૂના એકત્રિત કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના શરીરના કયા ભાગોને અસર થઈ રહી છે તે અંગે સમગ્ર વિશ્વમાં  સંશોધન ચાલી રહ્યું છે.

Research Revealed That Sperm Of Men Weakened By Coronavirus - Exclusive: कोरोना वायरस से कमजोर हुए पुरुषों के स्पर्म, इस शोध में हुआ खुलासा - Amar Ujala Hindi News Live

બીઆરડી મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડો. અમ્રેશસિંહે કહ્યું કે ઇરાકમાં બે મહિના ચાલેલા સંશોધનમાં એવું કહેવામાં આવ્યું કે પુરુષોના શુક્રાણુ કોરોના વાયરસના કારણે ખૂબ નબળા થઈ ગયા છે. તેમની ગતિશીલતા અને બંધારણમાં પરિવર્તન આવ્યું છે. આ સંશોધન 85 ચેપગ્રસ્ત અને 100 સ્વસ્થ લોકો પર કરવામાં આવ્યું હતું. હવે બીઆરડી મેડિકલ કોલેજની ટીમ આ સંશોધનને આગળ ધપાવી રહી છે.

પ્રહાર / ગંગા નદીમાં યુપીથી મૃતદેહ તણાઇને આવી રહ્યા છે,તેનાથી રાજ્યમાં કોરોના સંક્રમણનો ભય : મમતા બેનર્જી

प्रतीकात्मक तस्वीर।

પ્રથમ તરંગ દરમિયાન સંક્રમિત 12 લોકોના અને બીજી લહેરમાં સંક્રમિત એવા 50 ચેપગ્રસ્તના શુક્રાણુના નમૂના લેવામાં આવ્યા છે. આ અંતર્ગત 100 તંદુરસ્ત લોકોના નમૂના પણ લેવામાં આવશે. જે સચોટ પરિણામો આપશે. પુરુષોના શુક્રાણુઓ પર કેવા પ્રકારની અસર થઈ છે તે જાણવાનું શક્ય બનશે. આ કેટલા દિવસ ચાલશે?  આ નબળા પડેલા શુક્રાનુંમાં રીકવરીની કોઈ સંભાવના છે કે કેમ ? તેનું પણ સંશોધન કરવામાં આવશે. ICMRની સાથે સરકારને સંશોધનનાં પરિણામોની માહિતી આપવામાં આવશે.

કોરોના રસીકરણ / સાંસદો, તેમના પરિવારો અને સ્ટાફ માટે લોકસભા સચિવાલએ શરૂ કર્યા ત્રણ વેક્સીનેશન કેમ્પ

प्रतीकात्मक तस्वीर।

ફર્ટીલીટી અને સ્ટરીલીટી

વિભાગના વડાના જણાવ્યા મુજબ, ઇરાકમાં થયેલા સંશોધનને ‘ ફર્ટીલીટી અને સ્ટરીલીટી‘ નામ આપવામાં આવ્યું છે. આ સંશોધન જાન્યુઆરી 2021માં કરવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં, પ્રથમ તરંગ દરમિયાન, મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગની ટીમે ચેપગ્રસ્ત 12 કોરોનાગ્રસ્તોના નમૂનાઓ એકત્રિત કર્યા હતા. અને જેને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. હવે બીજી તરંગમાં ચેપગ્રસ્ત અને સ્વસ્થ વ્યક્તિઓના નમૂના લેવામાં આવ્યા છે.

प्रतीकात्मक तस्वीर।

ઈન્ફલ્યુએન્ઝા થયા પછી પણ સ્પર્મ ઘટવાનું શરૂ થાય છે

વિભાગના વડાના જણાવ્યા મુજબ, જો ઈન્ફલ્યુએન્ઝા રોગ હોય તો પણ,સ્પર્મ  ઘટે છે. જો કે ઇમ્યુનિટી  બિલ્ટઅપ થયા બાદ તે વાસ્તવિક સ્વરૂપમાં આવે છે. ચેપગ્રસ્ત કોરોનામાં આ પ્રકારની સમસ્યા કેટલા દિવસ રહેશે. પ્રજનન દર અને સ્પર્મ પર જે અસર થઈ છે તે રીકવર થઇ શકશે કે કેમ ?