Cheating/ GTUના 352 વિદ્યાર્થીઓના પરિણામ રદ્દ કરી જુદી જુદી સજા ફટકારાઈ

GTU ડિપ્લોમાં ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમાં ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતની વિવિધ વિદ્યાશાખાની રેગ્યુલર અને રિપીટર વિન્ટર પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.  ત્યારે 187

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 27T124828.218 GTUના 352 વિદ્યાર્થીઓના પરિણામ રદ્દ કરી જુદી જુદી સજા ફટકારાઈ

Gandhinagar News: GTUના વિવિધ કોર્સની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા 352 વિદ્યાર્થીઓના પરિણામ રદ કરાયા છે. જીટીયુની વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓમાં વર્ષ 2023-24 ની યુનિવર્સિટી પરીક્ષામાં 350થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ગેરરીતિ કર્યા બાદ રૂબરૂ સુનાવણીના અંતે સજા કરવામાં આવી છે. 187 વિદ્યાર્થીઓનું સંપૂર્ણ પરિણામ રદ કરી દેવાયું છે.

GTU ડિપ્લોમાં ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમાં ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતની વિવિધ વિદ્યાશાખાની રેગ્યુલર અને રિપીટર વિન્ટર પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.  ત્યારે 187 વિદ્યાર્થીઓનું સંપૂર્ણ પરિણામ રદ કરી દેવાયું છે. 119 વિદ્યાર્થીઓને લેવલ – 2ની સજા કરાઈ છે. 44 વિદ્યાર્થીઓને લેવલ – 1ની સજા કરવામાં આવી છે.

બે વિદ્યાર્થીઓને લેવલ- 4ની સજા ફટકારી સંપૂર્ણ પરીક્ષાનું પરિણામ રદ કરવા ઉપરાંત આગામી ત્રણ સેમેરટરની પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Murder/ 10 વર્ષના બાળકનું અપહરણ, પૈસા ન મળતાં હત્યા કરી દેવાઈ

આ પણ વાંચો:બદમાશોથી આબરૂ બચાવવા ભાગેલી યુવતીનું કાર સાથે ટકરાતા મોત