road accident/ ધ્રાંગધ્રાના ચુલી ગામ નજીક માર્ગ અકસ્માતમાં કિશોરનું કમકમાટીભર્યું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે જીવાના માર્ગે ચરમરીયા ગ્રાઉન્ડમાં Road Accident સુપર કેરી સીએનજી GJ-13-AX-1084 વાળીના ચાલક જીતુભાઇ વેરશીભાઇ ( રહે. ચુલીવાળા )એ સુપર કેરી સીએનજી ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા અકસ્માત સજાયો હતો.

Top Stories Gujarat
Road Accident
  • આ અકસ્માતમાં બે વ્યક્તિઓને પણ ગંભીર ઇજા થતાં ગુનો નોંધાયો
  • નજીરને માથામાં ભાગે ગંભીર ઇજા થતાં મોત
  • વિજયભાઈ અને પૃથ્વીભાઈને સુરેન્દ્રનગર હોસ્પિટલ મોકલાયા

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે જીવાના માર્ગે ચરમરીયા ગ્રાઉન્ડમાં Road Accident સુપર કેરી સીએનજી GJ-13-AX-1084 વાળીના ચાલક જીતુભાઇ વેરશીભાઇ ( રહે. ચુલીવાળા )એ સુપર કેરી સીએનજી ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા અકસ્માત સજાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ થતા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ત્યારે નજીરને માથાના ભાગે ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતુ.

વિજયભાઇ રામશીંગભાઇ તથા પૃથ્વીભાઇ દશરથભાઇ Road Accident બંનેને શરીરે ઇજાઓ થતાં જ્યાં ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ટી.બી. હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ હતા. ત્યારે સુપર કેરી સીએનજી GJ-13-AX-1084ના ચાલક જીતુભાઇ વેરશીભાઇ ( રહે-ચુલીવાળા ) વિરુદ્ધ પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા અકસ્માત અંગેનો ગુનો નોંધવામાંવો આવ્યો હતો. આ બનાવ અંગેની આગળ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ કરી રહી છે.

Adani Marketvalue Crash/ અદાણી ગ્રુપના માર્કેટવેલ્યુમાં 100 અબજ ડોલરનો કડાકોઃ ગુરુવારે પણ ઘટાડો જારી

Pakistan/ આ 5 લોકોના કારણે પાકિસ્તાન ભૂખમરાની અણી પર આવ્યું, મરિયમ નવાઝનો ખુલાસો

Veritas-Rcom/ યાદ કરો વેરિટાસ, જેણે અનિલ અંબાણીની આરકોમને પત્તાનો મહેલ કહી હતી

Adani-RBI/ રિઝર્વ બેન્કે લીધી બેન્કોની ઉલટ તપાસઃ બોલો અદાણીને કેટલી લોન આપી

Murder Accused Arrested/ સુરત પોલીસે દસ વર્ષ પહેલા થયેલી હત્યાના આરોપીની કરી ધરપકડ