Not Set/ બેડમિંટન સ્ટાર સાઈના નેહવાલ કોરોના પાઝિટિવ, થાઇલેન્ડમાં રમી રહી હતી ચેમ્પિયનશીપ

બેડમિંટન સ્ટાર સાઈના નેહવાલ કોરોના પાઝિટિવ, થાઇલેન્ડમાં રમી રહી હતી ચેમ્પિયનશીપ

Top Stories Sports
dabeli 7 બેડમિંટન સ્ટાર સાઈના નેહવાલ કોરોના પાઝિટિવ, થાઇલેન્ડમાં રમી રહી હતી ચેમ્પિયનશીપ

બેડમિંટન સ્ટાર સાઈના નેહવાલનો  કોરોના વાયરસ રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  સાઈના નેહવાલ બેડમિંટન ટૂર્મેન્ટમેન્ટ માટે હાલમાં થાઇલેન્ડમાં છે, જ્યાં હવે તેણીને હોસ્પિટલમાં ક્વોરોન્ટાઇન કરવામાં આવી છે.

કોરોના પોઝિટિવ બન્યા પછી તે સાયના નેહવાલ માટે એક મોટો ઝાટકો થયો છે, અને 12 થી 17 જાન્યુઆરી દરમિયાન યોનેક્સ થાઇલેન્ડ ઓપન રમી રહી છે. ત્યારબાદ 19 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન થાઇલેન્ડની ઓપન અને 27 થી 31 જાન્યુઆરી દરમિયાન બીડબ્લ્યુએફ વર્લ્ડ ટુર ફાઇનલ્સ યોજશે.

Vaccine / અમદાવાદ એરપોર્ટ પર કોરોના રસીનું આગમન, Dy.Cm  નીતિન પટેલ રહ્…

Alert! / બર્ડ ફ્લુના કહેર વચ્ચે ડોક્ટરની સલાહ – પક્ષીઓનો સીધો સ…

પહેલા બેડમિંટન સ્ટાર સાઈના નેહવાલ બેન્કોકમાં યોજાઈ રહેલ     ટુર્નામેન્ટ પર લાગેલા પ્રતિબંધોથી નાખુશ હતી. સાઈના એ કોવિડ -19 પ્રોટોકોલ  અંતર્ગત મુકવામાં અઆવેલા આ રતીબંધોનો વિરોધ કરો હતો. અને તેના વિરુદ્ધ અનેક ટ્વીટ કર્યા હતા. ૩૦ વર્ષીય સાયના નેહવાલ હવે ભાગ્યેજ આ ટુર્નામેન્ટમાં ભાગ લઇ શકશે.

Why Are Fans Shocked With Saina Nehwal?

સાઈનાએ  ટ્રેનર્સ અને ફીઝિઓની મુલાકાત લેવ પરમીશન માંગી હતી, જે નહિ મળતા તે ગુસ્સે ભરાઈ હતી. વિશ્વ બેડમિંટન મહાસંઘ (બીડબ્લ્યુએફ) ની આલોચના પણ કરી હતી. સાયનાએ વધુ કહ્યું હતું કે, ખેલાડીઓએ અગાઉ થી અવગત કરી દેવું જોઈએ કે તેમને તેમના સપોર્તીવ સ્ટાફ સાથે મળવા દેવામાં અહીં આવે.

ભારતીય ટીમમાં ઓલિમ્પિકના પદકનાં દાવેદાર સાઈના નેહવાલ, કીદંબી શ્રીકાંત અને બી. સાઇ પ્રણીત સમાવિષ્ટ છે, વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુ ઇંગ્લેંડથી સીધી જ થાઇલેન્ડની રવાના થઇ  છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…