RMC/ અમૂલ ઘીનો નમુનો નાપાસ,પાણીપુરીનું વેચાણ કરતા કુલ-૧૮૩ FBOની ચકાસણી, ૩૦કી.ગ્રા. બટાટાનો નાશ

કમિશ્નર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની ટીમ તથા રાજકોટ મહાનગરપાલિકાની ફુડ ટીમ દ્વારા સંયુક્ત રીતે રાજકોટ શહેરમાં જૂના માર્કેટીંગ યાર્ડ વિસ્તારમાં આવેલ સોનિયા

Top Stories Gujarat
amul ghee duplicate અમૂલ ઘીનો નમુનો નાપાસ,પાણીપુરીનું વેચાણ કરતા કુલ-૧૮૩ FBOની ચકાસણી, ૩૦કી.ગ્રા. બટાટાનો નાશ

કમિશ્નર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની ટીમ તથા રાજકોટ મહાનગરપાલિકાની ફુડ ટીમ દ્વારા સંયુક્ત રીતે રાજકોટ શહેરમાં જૂના માર્કેટીંગ યાર્ડ વિસ્તારમાં આવેલ સોનિયા ટ્રેડર્સ નામની પેઢીની ચકાસણી હાથ ધરતા અમૂલ ઘી શંકાસ્પદ જણાતા અમૂલ ઘી નો નમૂનો લઇ એનાલીસીસ અર્થે મોકલેલ. સદર નમુનામાં બી.આર.રીડીંગ ઓછા, રીચર્ટ વેલ્યુ વધુ, વેજીટેબલ તેલની હાજરી હોવાને કારણે નમૂનો નાપાસ (સબસ્ટાન્ડર્ડ) જાહેર થયેલ છે.

પાણીપુરીનું વેચાણ કરતા ૧૮૩ FBOની નીચે મુજબના મુદ્દાઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ તેમજ ચકાસણી દરમ્યાન  પાણીપુરીના પાણીના કુલ ૨૬ નમુના લેવામાં આવેલ

૧) હાઇજીનીક કન્ડીશન બાબત
૨) કોવીડ ગાઇડલાઇનની ચકાસણી
૩) પુરીને તળવા માટે વપરાયેલ ખાદ્યતેલની TPC વેલ્યુ ચકાસવામાં આવેલ

panipuri 3 અમૂલ ઘીનો નમુનો નાપાસ,પાણીપુરીનું વેચાણ કરતા કુલ-૧૮૩ FBOની ચકાસણી, ૩૦કી.ગ્રા. બટાટાનો નાશ

ક્રમ           FBOનું નામ સરનામું                                                       નમુનાની વિગત

1              બાલાજી પાણીપુરી, લલુડી વોકડી મે. રોડ                             ખજુરનું મીઠુ પાણી
2              ક્રિષ્ના પાણીપુરી, લુડી વોકડી મે. રોડ                                   ફુદીનાનું તીખુ પાણી
3              રમેશ પ્રજાપતિ, લલુડી વોકડી મે. રોડ                                  ફુદીનાનું તીખુ પાણી
4              વિનાયક પાણીપુરી,ફ લલુડી વોકડી મે. રોડ                         ફુદીનાનું તીખુ પાણી
5              રામકુમાર રામશંકર પ્રજાપતિ, લલુડી વોકડી. રોડ               ફુદીનાનું તીખુ પાણી
6              રાજુભાઇ પાણીપુરી,લલુડી વોકડી મે. રોડ                            ફુદીનાનું ખાટું મીઠુ પાણી
7              રામસૈયાભાઇ પ્રજાપતિ, લલુડી વોકડી મે. રોડ                     ગોળ ખજુરનું મીઠુ પાણી
8              રાજેશ છનિયા રઘુવીર, લલુડી વોકડી મે. રોડ                      ફુદીનાનું ખાટું મીઠુ પાણી
9              પ્રજાપતિ શંકરભાઇ કબુરાભાઇ, લલુડી વોકડી  રોડ               ફુદીનાનું તીખુ પાણી
10            પ્રજાપતિ નારણભાઇ, લલુડી વોકડી મે. રોડ                         આંબલીનું ખાટુ પાણી
11            નારાયણ પાણીપુરી, લલુડી વોકડી મે. રોડ.                          ગોળ ખજુરનું તીખું પાણી
12            રાધાકિશન પાણીપુરી, લલુડી વોકડી મે. રોડ                       ફુદીના મરચાનું તીખુ ખાટુ પાણી
13            નૈત્રી પાણીપુરી, ૧૫૦’ રીંગ રોડ                                           ફુદીનાનું પાણી
14            શ્રીનાથજી પાઉંભાજી ભેળ, ૧૫૦’ રીંગ રોડ                           ફુદીનાનું પાણી
15            ક્રિષ્ના પાણીપુરી, શ્રવણ ગજ્જર                                           ખજુરનું પાણી
16           ગૌતમ પાણીપુરી,  સાધુવાસવાણી સ્કુ પાસે                          ફુદીનાનું પાણી

    panipuri 2 અમૂલ ઘીનો નમુનો નાપાસ,પાણીપુરીનું વેચાણ કરતા કુલ-૧૮૩ FBOની ચકાસણી, ૩૦કી.ગ્રા. બટાટાનો નાશ

17          અતુલ મીનરલ વોટર, સાધુવાસવાણી સ્કુલ પાસે                   ફુદીનાનું પાણી
18          ગાયત્રી પાણીપુરી, યુનિવર્સિટી રોડ                                        ફુદીનાનું પાણી
19           ઉમિયાજી પાણીપુરી, પુષ્કરધામ મે.રોડ                                ખજુરનું પાણી
20           મોરીસ ફાસ્ટફુડ, પુષ્કરધામ મે.રોડ                                      ફુદીનાનું પાણી
21            શ્રીનાથજી પાણીપુરી, કાલાવડ રોડ                                     ફુદીનાનું પાણી
22            રસરાજ પાણીપુરી, નાનામૌવા રોડ                                     ફુદીનાનું પાણી
23            બાલાજી પાણીપુરી, નાના મૌવા રોડ                                  જીરાવાળું પાણી
24             શિવાને પાણીપુરી, નાના મૌવા રોડ                                   ફુદીનાનું પાણી
25             રાજુભાઈ પાણીપુરી,                                                         ફુદીનાનું પાણી
26            રાજા પાનીપૂરી, ભક્તિનગર સર્કલ                                    ફુદીનાનું પાણી

panipuri 1 અમૂલ ઘીનો નમુનો નાપાસ,પાણીપુરીનું વેચાણ કરતા કુલ-૧૮૩ FBOની ચકાસણી, ૩૦કી.ગ્રા. બટાટાનો નાશ

 નાશ કર્યાની વિગત:-
1
ગાયત્રી પાણીપુરી, યુનિવર્સિટી રોડ
૪ કિ.ગ્રા. બાફેલા બટાટા
2
શિવાને પાણીપુરી, નાના મૌવા રોડ
૨ કિ.ગ્રા. બાફેલા બટાટા
3
રાજુભાઈ પાણીપુરી,
૧ કી.ગ્રા. વાસી બાફેલા બટાટા
4
રાજા પાનીપૂરી, ભક્તિનગર સર્કલ
૫ કી.ગ્રા. વાસી બાફેલા બટાટા
5
મહાકાલી પાણીપુરી, ભક્તિનગર સર્કલ
૪ કી.ગ્રા. વાસી બાફેલા બટાટા
6
મહાકાલી પાણીપુરી, ભક્તિનગર સર્કલ
૨ કી.ગ્રા. વાસી બાફેલા બટાટા
7
શ્રી સવાઈ ભોજ મહારાજ પાણીપુરી, ગીતામંદિર રોડ
૫ કી.ગ્રા. વાસી બાફેલા બટાટા
8
મધુરમ પાણીપુરી  ગાયત્રીનગર મેં રોડ
૩ કી.ગ્રા. વાસી બાફેલા બટાટા
9
ટેસ્ટ કિંગ પાણીપુરી, ગાયત્રીનગર મેં રોડ
૧ કી.ગ્રા. વાસી બાફેલા બટાટા
10
ભૂરા પાણીપુરી, હમનવાડી મેં.રોડ
૨ કી.ગ્રા. વાસી બાફેલા બટાટા
11
મધુરમ પાણીપુરી, સહકાર મેં રોડ
૧ કી.ગ્રા. વાસી બાફેલા બટાટા

majboor str 9 અમૂલ ઘીનો નમુનો નાપાસ,પાણીપુરીનું વેચાણ કરતા કુલ-૧૮૩ FBOની ચકાસણી, ૩૦કી.ગ્રા. બટાટાનો નાશ