Not Set/ રાજકોટમાં ખાદ્યચીજોના નમૂના મિસ બ્રાન્ડેડ જાહેર, 10 ખાણીપીણીના ધંધાર્થીઓને 4 લાખ કરતાં વધારે પેનલ્ટી

રાજકોટ મહાનગરપાલીકા ફુડ શાખા દ્વારા લેવાયેલ ખાધ્યચીજના નમુના સબસ્ટાન્ડર્ડ / મીસબ્રાન્ડેડ જાહેર થતા જવાબદારો પર એજ્યુડીકેશન કાર્યવાહી કરતા એજ્યુડીકેટીંગ ઓફીસર અને રેસીડેન્ટ એડીશનલ કલેક્ટર 

Top Stories Gujarat
miss brand 4 રાજકોટમાં ખાદ્યચીજોના નમૂના મિસ બ્રાન્ડેડ જાહેર, 10 ખાણીપીણીના ધંધાર્થીઓને 4 લાખ કરતાં વધારે પેનલ્ટી

રાજકોટ મહાનગરપાલીકા ફુડ શાખા દ્વારા લેવાયેલ ખાધ્યચીજના નમુના સબસ્ટાન્ડર્ડ / મીસબ્રાન્ડેડ જાહેર થતા જવાબદારો પર એજ્યુડીકેશન કાર્યવાહી કરતા એજ્યુડીકેટીંગ ઓફીસર અને રેસીડેન્ટ એડીશનલ કલેક્ટર  દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ ની કલમ ૪૯-૫૦-૫૧-૫૨  મુજબ નીચે  દર્શાવ્યા મુજબ પેન્લટી કરવામાં આવેલ છે.

miss brand 1 રાજકોટમાં ખાદ્યચીજોના નમૂના મિસ બ્રાન્ડેડ જાહેર, 10 ખાણીપીણીના ધંધાર્થીઓને 4 લાખ કરતાં વધારે પેનલ્ટી

(૧) FBO  વિનોદભાઇ રામભાઇ મુંધવા સ્થળ-  રાધેશ્યામ ડેરી ફાર્મ, રામનાથપરા રોડ પાસેથી તા. 29-06-2020 ના રોજ મિક્સ દૂધ (લૂઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં SNF ઓછા અને ફોરેન ફેટ વેજીટેબલ ની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર  અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.50,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે.

miss brand 2 રાજકોટમાં ખાદ્યચીજોના નમૂના મિસ બ્રાન્ડેડ જાહેર, 10 ખાણીપીણીના ધંધાર્થીઓને 4 લાખ કરતાં વધારે પેનલ્ટી
(૨) FBO  સંજયભાઇ મુલચંદભાઇ આઇલાણી  સ્થળ- મુલચંદભાઇ ઘી વાળા,મનપસંદ રેડીમેઇડ સ્ટોરની આગળ, કેવડાવાડી ૧ પાસેથી તા. 07-02-2020 ના રોજ દિવેલનું ઘી (લુઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં ફોરેન ફેટ ની હાજરી, તલ ના તેલની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર  અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.20,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે.
(૩) FBO  રમેશભાઇ કેશવભાઇ વેકરીયા સ્થળ-રાધે ઘી સેન્ટર, ગોંવિદબાગ શાકમાર્કેટ રોડ, ત્રાસિયો રોડ પાસેથી તા. 14-02-2020 ના રોજ ભેંસ નું ઘી (લુઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં ફોરેન ફેટ ની હાજરી, તલ ના તેલની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર  અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.20,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે.

miss brand 3 રાજકોટમાં ખાદ્યચીજોના નમૂના મિસ બ્રાન્ડેડ જાહેર, 10 ખાણીપીણીના ધંધાર્થીઓને 4 લાખ કરતાં વધારે પેનલ્ટી
(૪) FBO  પ્રતિકકુમાર પ્રવિણભાઇ ગજેરા સ્થળ-શ્રી નાથજી ડેરી ફાર્મ, પાર્થસ્કુલ નીચે, ફોર્ચુન હોટલ પાછળ, ૧૫૦’ રીંગ રોડ પાસેથી તા.17-02-2020 ના રોજ ઘી (લુઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં ફોરેન ફેટ ની હાજરી, તલ ના તેલની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર  અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.5૦,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે
(૫) FBO  સુનિલ રમણીકલાલ માટલીયા  સ્થળ-વર્ધમાન પ્રો. સ્ટોર બાલાજી ક્રિએશનની બાજુમાં, ગીતા મંદિર મે. રોડ પાસેથી તા.04-02-2020 ના રોજ ઘી (લુઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં ફોરેન ફેટ ની હાજરી, તલ ના તેલની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર  અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.30,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે
(૬) FBO  રાકેશકુમાર હિતેશભાઇ કાનાબાર  સ્થળ-જલારામ ઘી ડેપો,જ્યુબિલી શાકમાર્કેટ સામે, ઢેબર રોડ પાસેથી તા. 05-02-2020 ના રોજ શુધ્ધ ઘી (લુઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં ફોરેન ફેટ ની હાજરી, તલ ના તેલની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.25,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે.

(૭) FBO  અજુડીયા ભરત ભીખાભાઇ અને જીગ્નેશ નરશીભાઇ ખુંટ(માલીક) સ્થળ-જીગ્નેશ ટ્રેડર્સ,
કોઠારિયા રોડ, દુકાન નં.૨૨, દેવપરા ન્યુ શોપિંગ સેન્ટર, પાસેથી તા. 19-02-2020 ના રોજ RM પારસમણી ગોળ (પેકડ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં સલ્ફાઇટ કન્ટેન્ટ વધુ મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર  અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.25,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે

(૮) FBO  વિકી શંકરભાઇ અડવાણી સ્થળ-મુલચંદ ટેકચંદ અડવાણી પરાબજાર, એમ.જી. રોડ પાસેથી તા. 18-03-2020 ના રોજ ન્યુ ઇગલ બ્રાન્ડ ખસ-ખસ (૫૦૦ ગ્રા.મ પેક્ડ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં પેકીંગ પર FSSAI લોગો નથી તેમજ મેન્યુ ડેટ દર્શાવેલ ન હોય   નમુનો મીસબ્રાન્ડેડ ફુડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.50,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે

(૯) FBO  અશોકકુમાર જાદવભાઇ જીવાણી  સ્થળ-ઉમિયા એજન્સી, ગુંદાવાડી મે. રોડ પાસેથી તા. 09-07-2020 ના રોજ પૂજા મગફળીનું સીંગતેલ (પેક્ડ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં આયોડિન વેલ્યુ નીયત માત્રા કરતા વધુ, કોટનસીડ ઓઇલ ની હાજરી હોવાને લીધે સબસ્ટાન્ડર્ડ તેમજ પેકીંગ પર FSSAI લોગો, લાઇસન્સ નંબર, બેચ નંબર દર્શાવેલ ન હોય નમુનો મીસબ્રાન્ડેડ ફુડ જાહેર થયેલ  જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર  અને RAC- ADM સાહેબ દ્વારા FBO  અશોકકુમાર જાદવભાઇ જીવાણી ને   રૂ.25,000/-  તથા ઉત્પાદક પેઢી પ્રતિક ઓઇલ પ્રોટીન્સ, વેરાવળ (શાપર)ના માલીક પ્રકાશભાઇ મનસુખભાઇ ડેડાણીયા ને રૂ.75,000/-  નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે

(૧૦) FBO  સુરેશભાઇ ખીમાભાઇ સીરોડીયા સ્થળ- જય નકળંગ ટી સ્ટોલ, લક્ષ્મીનગર ચોક,
નાના મૌવા રોડ પાસેથી તા. 12-03-2020 ના રોજ મિક્સ દૂધ (લૂઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં  ફોરેન ફેટ, વેજીટેબલ ફેટ ની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર  અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.25,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે.

(૧૧) FBO  વિમલભાઇ પરષોત્તમભાઇ ગજેરા સ્થળ- ક્રિષ્નારાજ ડેરી ફાર્મ એન્ડ અમુલ પાર્લર
ગ્રીનપાર્ક મે. રોડ, કોઠારીયા રીંગ રોડ ચોકડી પાસે પાસેથી તા. 08-06-2020 ના રોજ મિક્સ દૂધ (લૂઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં  SNF ઓછા, મીલ્ક ફેટ ઓછા મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર  અને RAC- ADM સાહેબ દ્વારા રૂ.25,000/- નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે.

(૧૨) FBO શ્રી મહેન્દ્રકુમાર નાથાલાલ સોજીત્રા   સ્થળ-ગોલ્ડન સુપર માર્કેટ, વિધાકુંજ સોસાયટી મેઈન રોડ, અમીન માર્ગ પાસે પાસેથી તા. 24-07-2020 ના રોજ Twilicious Farali Cookies (250 gm pkd) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં  પેકીંગ પર બે અલગ અલગ વજન,બેચ નંબર દર્શાવેલ ન હોય તેમજ વપરાશમા લીધેલ ઓઇલ ફેટની વીગત દર્શાવેલ ન હોય નમુનો મીસબ્રાન્ડેડ ફુડ જાહેર થયેલ  જેના અનુસંધાને એજ્યુડીકેશન કાર્યવાહી દરમીયાન એજ્યુડીકેટીંગ ઓફીસર  અને RAC- ADM સાહેબ દ્વારા FBO  મહેન્દ્રકુમાર નાથાલાલ સોજીત્રાને રૂ.10,000/-  તથા ઉત્પાદક પેઢી અમૃત ફુડ્ઝ, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન સામે, મોટામવા, કાલાવડ રોડના માલીક વત્સલ શૈલેષભાઇ બાંભરોલીયા ને રૂ.20,000/-  નો પેનલ્ટી નો હુકમ કરવામાં આવેલ છે.

sago str 1 રાજકોટમાં ખાદ્યચીજોના નમૂના મિસ બ્રાન્ડેડ જાહેર, 10 ખાણીપીણીના ધંધાર્થીઓને 4 લાખ કરતાં વધારે પેનલ્ટી