સંઘ પ્રદેશ દમણ/ લકઝરી બસમાં લાગી આગ 4 જેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે

આજ રોજ સંઘ પ્રદેશ દમણ માં બસ ડેપો નજીક ઉભેલી બસ માં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.  દમણ થી દિવ જતી બસ ડેપો નજીક પાર્ક કરવામાં આવેલી હતી. 

Gujarat Others
election 14 લકઝરી બસમાં લાગી આગ 4 જેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે

@ઉમેશ પટેલ, વલસાડ 

આજ રોજ સંઘ પ્રદેશ દમણ માં બસ ડેપો નજીક ઉભેલી બસ માં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.  દમણ થી દિવ જતી બસ ડેપો નજીક પાર્ક કરવામાં આવેલી હતી.  ઉભેલી બસ માં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.  જોકે ઘટના ની જાણ દમણ ફાયરની ટિમને થતા દમણ ફાયર વિભાગ ના 4 જેટલી ફાયર ની ટીમે ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવ્યો હતો.  બસ ખાલી ઉભેલી હોય જેને લઈ ને આ ઘટના માં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી.