Not Set/ સૌરવ ઘોષાલ અને દીપિકા પલ્લીકલ ચમક્યા,ભારતીય જોડીએ જીત્યો બ્રોન્ઝ મેડલ

સૌરવ ઘોષાલ અને દીપિકા પલ્લીકલની ટોચની ભારતીય સ્ક્વોશ જોડીએ ફરી એકવાર પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. ઘોષાલ અને પલ્લીકલે કોમનવેલ્થ ગેમ્સ 2022માં સ્ક્વોશના મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

Top Stories Sports
9 9 સૌરવ ઘોષાલ અને દીપિકા પલ્લીકલ ચમક્યા,ભારતીય જોડીએ જીત્યો બ્રોન્ઝ મેડલ

સૌરવ ઘોષાલ અને દીપિકા પલ્લીકલની ટોચની ભારતીય સ્ક્વોશ જોડીએ ફરી એકવાર પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. ઘોષાલ અને પલ્લીકલે કોમનવેલ્થ ગેમ્સ 2022માં સ્ક્વોશના મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ અનુભવી ભારતીય જોડીએ બ્રોન્ઝ મેડલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવ્યું હતું. આ બંનેનો CWGમાં સતત બીજો મેડલ છે.