Viral Video/ દોસ્તને જોઈને સ્ટંટ કરવું યુવકને પડ્યું ભારે, સોશિયલ મીડિયામાં થઇ બેજ્જતી

માણસ રેલિંગ પર સ્ટંટ કરી રહ્યો છે, તેની બાજુમાં એક અન્ય વ્યક્તિ છે, જે તેને કોપી કરવાનો પ્રયાસ કરે છે. કમનસીબે, તે વ્યક્તિ પ્રથમ વ્યક્તિની…

Videos
સ્ટંટ

કહેવાય છે કે નકલ કરવી પણ એક કળા છે. જો તમે કોઈ કારણ વગર કોઈની નકલ કરો છો, તો તમારે તેનું ભારે પરિણામ ભોગવા પણ તૈયાર રહેવું પડી શકે છે… તમારું ખરાબ રીતે અપમાન પણ થઈ શકે છે… આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં એક છોકરાને મિત્રના સ્ટંટ ની નકલ કરવી ભારે પડી છે. યુવકે જેવું તેના મિત્રની નકલ કરવાનું શરુ કર્યું કે તે ધડામ કરતા નીચે પડી ગયો. જેના કારણે તેને ઈજા પણ થઈ હતી.  વિડીયો જોઈને લોકો હસવાનું રોકી રહ્યા નથી. તે જ સમયે, જે છોકરો નકલ કરે છે તે પણ ખૂબ જ ખરાબ અનુભવ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વળી, આ વિડીયો સોશિયલ મીડિયા પર યુઝર્સેને ખુબ જ હસાવી રહ્યો છે.

આ પણ વાંચો :સોશિયલ મીડિયા પર છવાઈ આ ગુજરાતી મહિલા, કોઇપણ ટેકા વિના ચડી ગઈ વીજ પોલ પર

આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ રેલિંગ પર સ્ટંટ કરી રહ્યો છે, તેની બાજુમાં એક અન્ય વ્યક્તિ છે, જે તેને કોપી કરવાનો પ્રયાસ કરે છે. કમનસીબે, તે વ્યક્તિ પ્રથમ વ્યક્તિની નકલ કરવામાં અસમર્થ છે અને ધડામ કરતા નીચે પડી જાય છે. આ વિડીયો જોયા પછી લોકો પોતાનું હસવાનું રોકી શકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Funny videos (@comedy_videos9752)

આ પણ વાંચો : છોકરી ગઈ રહી હતી કાટ કે કલેજા દિખા દેંગે… અચાનક તેની મમ્મીએ આવીને માર્યો લાફો, જુઓ

આ વિડીયો કોમેડી_વીડિયો 9752 નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર એક હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે અને ઘણી રમુજી પ્રતિક્રિયાઓ પણ આવી છે. આ વિડીયો એટલો રમુજી છે કે બધા હસી રહ્યા છે. એટલે જ કહેવાય છે કે નકલ કરવા માટે પણ અકળની જરૂરી છે.

આ પણ વાંચો :પૌત્રએ માંગી પ્રોપર્ટી તો દાદીએ આપ્યો આવો જવાબ, સાંભળીને તમે પણ હસવાનું રોકી નહીં શકો…

આ પણ વાંચો :ભેંસને ઉપાડવાની કોશિશ કરી રહ્યો હતો યુવક, તો લોકોએ કહ્યું આવું..,જુઓ વીડિયો

આ પણ વાંચો :નીરજ ચોપરા નો ડાન્સ વીડિયો વાયરલ, ઠુમકા જોઇને તમને રહી જશો દંગ