Not Set/ સુરત / પવિત્ર સંબંધો થયા શર્મશાર, 25 વર્ષીય ભત્રીજાએ 65 વર્ષીય ફોઈ સાથે કર્યું દુષ્કર્મ

સુરત ના કામરેજ માં પવિત્ર સંબંધો શાર્મશાર કરતી એક ઘટના બની છે ,એક હવસખોર ભત્રીજાએ  સગી ફોઈ સાથે દુષ્કર્મ આચરવાની ઘટના બની છે. વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરતા વૃદ્ધા ને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી. પોલીસે દુષ્કર્મ આચરનાર હવસખોર યુવક ભત્રીજાને  ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. કામરેજ તાલુકાના ભૈરવ ગામે એક હવશખોર 25 વર્ષીય […]

Gujarat Surat
flower show 3 સુરત / પવિત્ર સંબંધો થયા શર્મશાર, 25 વર્ષીય ભત્રીજાએ 65 વર્ષીય ફોઈ સાથે કર્યું દુષ્કર્મ

સુરત ના કામરેજ માં પવિત્ર સંબંધો શાર્મશાર કરતી એક ઘટના બની છે ,એક હવસખોર ભત્રીજાએ  સગી ફોઈ સાથે દુષ્કર્મ આચરવાની ઘટના બની છે. વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરતા વૃદ્ધા ને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી. પોલીસે દુષ્કર્મ આચરનાર હવસખોર યુવક ભત્રીજાને  ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

rape સુરત / પવિત્ર સંબંધો થયા શર્મશાર, 25 વર્ષીય ભત્રીજાએ 65 વર્ષીય ફોઈ સાથે કર્યું દુષ્કર્મ

કામરેજ તાલુકાના ભૈરવ ગામે એક હવશખોર 25 વર્ષીય ભત્રીજા એ  65 વર્ષ ની વૃદ્ધ ફોઈ ને પોતાની હવસનો શિકાર બનાવી હતી. ભૈરવ ગામે રહેતી વૃદ્ધ ફોઈ ખેતરમાં લાકડા વીણવા ગઈ હતી. તે સમય દરમ્યાન ગામ માં જ રહેતા પરભુ વસાવા નામના ૨5 વર્ષીય ભત્રીજા એ વૃદ્ધાની એકલતા નો લાભ લઇ પોતાની હવસ સંતોષવા માટે ફોઈ ને શિકાર બનાવી હતી . બળજબરી પૂર્વક વૃદ્ધા સાથે દુષ્કાર્મ આચરતા મહિલા લોહી લુહાણ થઈ હતી.

ત્યાર બાદ યુવક ભત્રીજો ત્યાંથી નાશી છૂટ્યો હતો. ઘટના અંગેની જાણ વૃદ્ધાના પુત્રને થતા વૃદ્ધાને પ્રથમ તો કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડી હતી. જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં મેડિકલ ચેકઅપ કરાયા બાદ યુવક પર દુષ્કર્મ નો ગુનો નોંધી કામરેજ પોલીસે ગણતરી કલાકોમાં યુવકને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.