Actor/ કોવિશીલ્ડ લેવાથી આવ્યો શ્રેયસ તળપદેને હાર્ટ એટેક

વેક્સીન લીધા બાદ થાકનો અહેસાસ થતો હોવાનો એક્ટરનો દાવો

India Top Stories
Beginners guide to 2024 05 05T164757.118 કોવિશીલ્ડ લેવાથી આવ્યો શ્રેયસ તળપદેને હાર્ટ એટેક

Mumbai News : બોલીવુડ એક્ટર શ્રેયસ તળપદેને ગયા વર્ષે 14 ડિસેમ્બર હાર્ટ એટેક આવ્યો હતો. ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને બેચેની થવા લાગી હતી, બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને અન્જીયોપ્લાસ્ટી પણ કરાવવામાં આવી હતી. સર્જરી બાદ તે સ્વસ્થ છે. પરંતુ હવે શ્રેયસ તળપદેએ મોચા દાવો કર્યો છે અને તેના માટે કોવિડ-19 વેક્સીનને જવાબદાર ગણાવી છે.

હાલમાં કોવિડ-19 ની કોવિશીલ્ડ વેક્સીનને લઈને મોટી બબાલ મચી છે. કંપનીની તરફથી આ વાતની કબૂલાત કરાઈ છે કે  તેની સાઈડ ઈફેક્ટ્સ થઈ શકે છે. જેમકે થાકની અનુભુતિ થવી અને હાર્ટ એટેક આવવો. તળપદેએ હાલમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં શોકિંગ દાવો કર્યો હતો કે તે એ વાતનો ઈન્કાર ન કરી શકે કે કોવિડ-19 વેક્સીનને તેના હાર્ટ એટેકથી કંઈ લેવા દેવા નથી.

વધુમાં તેણે કહ્યું કે તે મહિનામાં એક વાર ડ્રિંક કરે છે અને તમાકુનુ સેવન નથી કરતો. તોના કોલેસ્ટ્રોલનું સ્તર થોડુ ઉંચુ હતું. તેણે એમ પણ કહ્યું કે હાલમાં તે નોર્મલ છે. તે દવા લેતો હોવાથી તેને કારણ ઓછુ છે. તેણે કહ્યું કે તેને ડાયાબિટીશ નથી, બ્લ્ડ પ્રેશર નથી તો પછી હાર્ટ એટેક આવવાનું કારણ શું હોઈ શકે છે ? તેણે કહ્યું કે આટલું ધ્યાન રાખ્યા બાદ પણ તે થઈશકે છે તો પઠી તેનું કારણ કોઈ બીજુ જ છે. તેણે શંકા વ્યક્ત કરી કે તેનું કારણ વેક્સીન પણ હોય, પરંતુ હાર્ટ એટેક આવવો તેનાથી જોડાયેલું છે. તેણે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે તેની બાબતે કોઈ જાણતું નથી કે સૌ લોકોએ પોતાના શરીરમાં શું નાંખ્યું છે, પરંતુ ફક્ત કંપની પર ભરોસો કર્યો છે. એક્ટરનું કહેવું છે કે તે જાણવા માંગે છે કે વેક્સીને બોડી પર કેવી અસર કરી છે.

થોડા દિવસ પહેલા જ કોવિશીલ્ડ બનાવનારી બ્રિટીશ પાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ કોર્ટમાં ખુલાસો કર્યો છે કે થ્રોમ્બોસાઈટોપેનીયા સિન્ડ્રોમ સાથે થ્રોમ્બોસિસની સમસ્યા કોવિશીલ્ડ વેક્સીનની સાઈડ ઈફેક્ટ હોઈ શકે છે. ભારતમાં તેનું નિર્માણ પૂણેની સિરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડીયાએ કર્યું હતું. કંપનીએ જાતે માન્યું છે કે તે પ્રભાવી હોઈ શકે છે. તેના બાદથી જ લોકોના મનમાં વેક્સીનને લઈને ડર પેસી ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં રાધનપુર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત

આ પણ વાંચો:શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ

આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી