- માલપુર રોડ પર નિર્માધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટ્યો
- બિલ્ડીંગની કામગીરી દરમિયાન સર્જાઈ દુર્ઘટના
- ચોથા માળેથી 3 શ્રમિકો નીચે પટકાયા
- બે શ્રમિકોને ગંભીર ઈજા અને 1નું મોત
- સેફ્ટી વગર કામ કરતા હોવાનું પ્રાથમિક અનુમાન
અરવલ્લીના માલપુર રોડ પર નિર્માધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે.નવીન બિલ્ડીંગની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી.

સ્લેબ તૂટતા ચોથા માળે ચાલતા કામ દરમિયાન 3 શ્રમિકો નીચે પટકાયા હતા.ચોથા માળેથી નીચે પટકાતા બે શ્રમિકોને ગંભીર ઈજા તથા એકનું મોત નિપજ્યું હતું.સેફ્ટી વગર ઊંચાઈ પર કામ કરતા દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

પોલીસ અને ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:12 વર્ષની ઉંમરથી જ લૂંટ અને મર્ડરના કેસમાં ભાગતા ફરતા બહારવટિયા ભુપત આહીરની ધરપકડ
આ પણ વાંચો:નડિયાદમાં ધોધમાર વરસાદ, 2 ઈંચથી વધુ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો:હિંમતનગરમાં બે વિપ્ર યુવતીઓને વિધર્મીઓએ નામ બદલી ફોસલાવવાની ઘટનાથી અજંપો
આ પણ વાંચો:સુરતમાં યુવતી રહસ્યમય રીતે પાંચમા માળેથી પટકાતા મોત, કુટુંબીઓનો હોસ્ટેલ પર પર આરોપ
