Not Set/ હે ભગવાન, મને ઉઠાવી લો …કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કેમ કહ્યું આવું

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સોશ્યલ મીડિયામાં પોતાની રસપ્રદ પોસ્ટને લીધે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાંજ તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરી છે જે જોઇને તમે ચોક્કસથી હસવું રોકી નહી શકો. સ્મૃતિ ઈરાનીએ એક ફોટો શેર કર્યો છે. જેમાં તેના પતિ જુબિન ઈરાની પણ તેમની સાથે દેખાઈ રહ્યા છે. ફોટોમાં સ્મૃતિ ઈરાની ઉપર ની તરફ જોઇને  […]

Top Stories India Trending Politics
1544124299 smriti irani instaaa 0 હે ભગવાન, મને ઉઠાવી લો ...કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કેમ કહ્યું આવું

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સોશ્યલ મીડિયામાં પોતાની રસપ્રદ પોસ્ટને લીધે હંમેશા ચર્ચામાં રહે છે.

હાલમાંજ તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરી છે જે જોઇને તમે ચોક્કસથી હસવું રોકી નહી શકો.

સ્મૃતિ ઈરાનીએ એક ફોટો શેર કર્યો છે. જેમાં તેના પતિ જુબિન ઈરાની પણ તેમની સાથે દેખાઈ રહ્યા છે.

ફોટોમાં સ્મૃતિ ઈરાની ઉપર ની તરફ જોઇને  વિચારી રહ્યા છે કે , ‘ હે ભગવાન ઉઠાવી લો, મને નહી પણ મારા વજનને ઉઠાવી લો ‘

આના જવાબમાં તેમના પતિ કહે છે કે , ‘ આને ઉઠાવી લેશો તો પણ ચાલશે ‘

જોકે પછી જુબિન ઈરાનીએ આ પોસ્ટમાં કમેન્ટ કરી હતી કે તેઓ ક્યારેય નહિ ઇરછે કે તેમની પત્નીને કોઈ ઉઠાવી લે.

વધુમાં તેમણે કહ્યું છે કે મારા સંતાનની માતા, તું અદ્ભુત છે . પતિની આ કમેન્ટ પર કેન્દ્રીય મંત્રીએ થેંક યુ લખ્યું છે.