Not Set/ તેલંગાણા ચૂંટણી: આ બેડમિન્ટન પ્લેયરનું વોટર લિસ્ટમાંથી નામ ગાયબ

તેલંગાણા વિધાનસભાની ચુંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થઇ ગયું છે. આ ચૂંટણીમાં મત આપવા માટે રિટાયર્ડ બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગટ્ટા સવારે ગયાં હતાં પરંતુ મતદારોનાં નામની યાદીમાં એમનું નામ હતું જ નહી. જ્વાલા ગટ્ટાએ આ વાત ટ્વીટ કરીને જણાવી હતી. એમણે લખ્યું હતું કે, ‘આશ્ચર્યની વાત છે કે ઓનલાઈન ચેક કરવાં છતાં […]

Top Stories Trending Politics Sports
Gopichand never gave me due credit says Jwala Gutta તેલંગાણા ચૂંટણી: આ બેડમિન્ટન પ્લેયરનું વોટર લિસ્ટમાંથી નામ ગાયબ

તેલંગાણા વિધાનસભાની ચુંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થઇ ગયું છે. આ ચૂંટણીમાં મત આપવા માટે રિટાયર્ડ બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગટ્ટા સવારે ગયાં હતાં પરંતુ મતદારોનાં નામની યાદીમાં એમનું નામ હતું જ નહી.

જ્વાલા ગટ્ટાએ આ વાત ટ્વીટ કરીને જણાવી હતી. એમણે લખ્યું હતું કે, ‘આશ્ચર્યની વાત છે કે ઓનલાઈન ચેક કરવાં છતાં વોટિંગ લિસ્ટથી નામ ગાયબ થઇ ગયું છે.’

એમણે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં જણાવ્યું કે, ચૂંટણી કઈ રીતે વ્યાજબી ગણાય જયારે મારું નામ  રહસ્યમય રીતે મારું નામ લિસ્ટમાંથી ગાયબ થઇ ગયું?’

તેલંગાણામાં પહેલીવાર ઈલેકશન કમિશન દ્વારા VVPAT નો ઉપયોગ થઇ રહ્યો છે.

તેલંગાણામાં 119 સીટો પરથી ચુંટણી લડાઈ રહી છે. આ ચુંટણીનું પરિણામ ડિસેમ્બરે જાહેર થશે.

આ સિવાય ટેનીસ પ્લેયર સાનિયા મિર્ઝાએ હૈદરાબાદમાં પોતાનો મત આપ્યો હતો.