Not Set/ સોશ્યિલ મીડિયા નો નવો ટ્રેન્ડ #HipDips

ઇન્સ્ટાગ્રામ પર રોજ કંઈક નવા ટ્રેન્ડ આવ્યા કરતા હોય છે. થોડા દિવસો પેહલા હોટ ડોગ લેગ્સ અને થાઈબ્રો ટ્રેન્ડ હતો. તે પછી અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ છે હિપ ડિપ.   આજકાલ હિપ ડિપ્સ ટ્રેન્ડ માં છે. આ વાયોલિન હિપ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હીપ ડીપ્સનો અર્થ કમર નીચેનો ભાગ, જે વાયોલિન આકાર જેવો દેખાતો હોય […]

Fashion & Beauty Lifestyle
hipdip1 સોશ્યિલ મીડિયા નો નવો ટ્રેન્ડ #HipDips

ઇન્સ્ટાગ્રામ પર રોજ કંઈક નવા ટ્રેન્ડ આવ્યા કરતા હોય છે. થોડા દિવસો પેહલા હોટ ડોગ લેગ્સ અને થાઈબ્રો ટ્રેન્ડ હતો. તે પછી અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ છે હિપ ડિપ.

hipdip2 સોશ્યિલ મીડિયા નો નવો ટ્રેન્ડ #HipDips

 

આજકાલ હિપ ડિપ્સ ટ્રેન્ડ માં છે. આ વાયોલિન હિપ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હીપ ડીપ્સનો અર્થ કમર નીચેનો ભાગ, જે વાયોલિન આકાર જેવો દેખાતો હોય છે.

hipdip3 સોશ્યિલ મીડિયા નો નવો ટ્રેન્ડ #HipDips

હર કોઈ પરફેક્ટ બોડી ઇચ્છતા હોય છે. એવામાં મહિલાઓ માં લેટેસ્ટ ટ્રેન્ડ પોતાના વક્ર શરીરને બતાવવા માટે પ્રોત્સાહિત કરે છે. કેટલા લોકોને તો એવું લાગતું હતું કે તેમના આ હિપ્સ ડિપ્સ કેવલ એમના એક સુધી જ માર્યાદિત છે, તેઓ તેને કોઈને પણ બતાવી શકતા નથી.

hipdip4 સોશ્યિલ મીડિયા નો નવો ટ્રેન્ડ #HipDips

ઇન્સ્ટાગ્રામ પર સેલેબ્રીટીસ ની બિકીની પિકચર્સ ની લગાતાર પોસ્ટ અને પોતાની પરફેક્ટ બોડી પોસ્ટ કરવાથી સામાન્ય સ્ત્રીઓ માં પણ કોન્ફિડેન્સ આવી ગયો છે કે તે પણ હવે તેના પરફેક્ટ બોડી ના હોવા છતાં, પોતાના હિપ્સ ડિપ્સ સોશ્યિલ મીડિયા માં બતાવી શકે છે.

hipdip5 સોશ્યિલ મીડિયા નો નવો ટ્રેન્ડ #HipDips

ઘણી સ્ત્રીઓએ તેમનો અનુભવ શેયર કરતા કહીંયુ હતું કે તેમના શરીર ના આકારને વિશિષ્ઠ ગણવામાં આવતું પરંતુ તેમના અનુસાર તે સંપૂર્ણ પરફેક્ટ હતું. કેટલીક સ્ત્રીઓએ જણાવ્યું તે તેઓ તેના આ હિપ્સ ડિપ્સ થી શર્મિંદા હતી પરંતુ આ ટ્રેન્ડ પરથી તેમની સોચ આખી બદલાઈ ચુકી હતી અને તેને તેઓ પોઝિટિવએ લેવા માં મદદરૂપ થઇ.