Not Set/ #INDvWI : પ્રથમ વન-ડે પહેલા BCCIએ જાહેર કરાઈ ૧૨ સભ્યોની ટીમ, આ બે ખેલાડીઓને રખાયા બહાર

ગુહાવટી, બે ટેસ્ટ મેચની શ્રેણી બાદ રવિવારથી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ વન-ડે મેચની શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે હવે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા ગુહાવટીમાં રમાનારી પહેલી વન-ડે માટે ૧૨ સભ્યોની ટીમની પસંદગી કરાઈ છે. Announcement: #TeamIndia announce the 12 for the 1st ODI in Guwahati against West Indies #INDvWI pic.twitter.com/j32SXgSFTT— BCCI […]

Trending Sports
587526 jason holder virat kohli west indies vs india #INDvWI : પ્રથમ વન-ડે પહેલા BCCIએ જાહેર કરાઈ ૧૨ સભ્યોની ટીમ, આ બે ખેલાડીઓને રખાયા બહાર

ગુહાવટી,

બે ટેસ્ટ મેચની શ્રેણી બાદ રવિવારથી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ વન-ડે મેચની શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે હવે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા ગુહાવટીમાં રમાનારી પહેલી વન-ડે માટે ૧૨ સભ્યોની ટીમની પસંદગી કરાઈ છે.

વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી પહેલી વન-ડે માટે ભારતીય ટીમની કમાન વિરાટ કોહલીને આપવામાં આવી છે.

13 6 #INDvWI : પ્રથમ વન-ડે પહેલા BCCIએ જાહેર કરાઈ ૧૨ સભ્યોની ટીમ, આ બે ખેલાડીઓને રખાયા બહાર
sports-#INDvWI-india-west-indies-bcci-announced-12-players team-1st-odi-guwahatiIOO

૧૨ સભ્યોની ટીમમાં મનીષ પાંડે અને કે એલ રાહુલને સ્થાન આપવામાં આવ્યું નથી, જયારે વન-ડે કેરિયરમાં માત્ર ૨ વિકેટ લેનારા ખલીલ અહેમદને સ્થાન આપવામાં આવ્યું છે.

૧૨ સભ્યોની ભારતીય ટીમ :

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડુ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), વૃષભ પંત, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ખલીલ અહમદ, ઉમેશ યાદવ