Not Set/ FIFA 2018: સ્વીટ્‌ઝરલેન્ડની સર્બિયા સામે 2-1થી શાનદાર જીત

કાલિનઈનગ્રાદ, 90મી મિનિટમાં કરવામાં આવેલ જેદરાન શકીરીના ગોલે સ્વીટ્‌ઝરલેન્ડને સર્બિયા સામે 2-1થી જીત અપાવી દીધી. કાલિનઈનગ્રાદમાં રમાયેલ ફીફા વિશ્વકપ 2018 ગ્રુપ-ઈના મુકાબલામાં સ્વીટ્‌ઝરલેન્ડે જીત મેળવીને લાસ્ટ-16માં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખી છે. જેદરાન શકીરીએ પોતાની હાફમાં જ સર્બિયાના એક ખેલાડીના પાસને લપકી અને બોલ લઈને આગળ વધી ગયા. તેણે સર્બિયાના ગોલકીપર વ્લાદીમીર સ્તોકોવિચને ચકીત કરી […]

Trending Sports
watch live argentina vs croatia 2018 world cup match from germany use vpn 1 FIFA 2018: સ્વીટ્‌ઝરલેન્ડની સર્બિયા સામે 2-1થી શાનદાર જીત

કાલિનઈનગ્રાદ,

90મી મિનિટમાં કરવામાં આવેલ જેદરાન શકીરીના ગોલે સ્વીટ્‌ઝરલેન્ડને સર્બિયા સામે 2-1થી જીત અપાવી દીધી. કાલિનઈનગ્રાદમાં રમાયેલ ફીફા વિશ્વકપ 2018 ગ્રુપ-ઈના મુકાબલામાં સ્વીટ્‌ઝરલેન્ડે જીત મેળવીને લાસ્ટ-16માં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખી છે.

xherdan shaqiri nemanja matic FIFA 2018: સ્વીટ્‌ઝરલેન્ડની સર્બિયા સામે 2-1થી શાનદાર જીત

જેદરાન શકીરીએ પોતાની હાફમાં જ સર્બિયાના એક ખેલાડીના પાસને લપકી અને બોલ લઈને આગળ વધી ગયા. તેણે સર્બિયાના ગોલકીપર વ્લાદીમીર સ્તોકોવિચને ચકીત કરી દેતા બોલને ગોલપોસ્ટમાં પહોંચાડી દીધો. એલેક્સજેંડર મિત્રોવિચે સર્બિયાને શાનદાર શરુઆત અપાવી. તેણે રમતની પાંચમી જ મિનિટમાં પોતાની ટીમને સરસાઈ અપાવી દીધી હતી.

xherdan shaqiri serbia switzerland world cup FIFA 2018: સ્વીટ્‌ઝરલેન્ડની સર્બિયા સામે 2-1થી શાનદાર જીત

દુસાન ટેડિકના પાસને તેણે હેડરના માધ્યમથી સ્વીસ ગોલકીપર યાન સમરને ચકીત કરતા બોલને નેટમાં પહોંચાડી દીધો. પ્રથમ હાફમાં સર્બિયાઈ ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો પરંતુ મેચના બીજા ભાગમાં સ્વીસ ટીમ તેમના પર ભારે પડતી નજરે પડી.

Serbia v Switzerland Group E 2018 FIFA World Cup Russia FIFA 2018: સ્વીટ્‌ઝરલેન્ડની સર્બિયા સામે 2-1થી શાનદાર જીત

ગ્રૈનિટ જાકાએ પેનલ્ટી બોક્સની બહાર રીબાઉન્ડ પર બોલ પર કાબુ મેળવીને તેને ગોલમાં પરિવર્તીત કરી દીધો. તેણે 52મી મિનિટમાં ટીમ માટે ગોલ કર્યો. સ્વીસની જીત બાદ તેના પ્રશંસકોમાં ખુશીનો માહોલ જાવા મળ્યો હતો.

shaqiri FIFA 2018: સ્વીટ્‌ઝરલેન્ડની સર્બિયા સામે 2-1થી શાનદાર જીત

ગ્રુપ-ઈમાં હવે બ્રાઝિલ અને સ્વીટ્‌ઝરલેન્ડના ચાર-ચાર પોઈન્ટ છે અને સર્બિયાના ત્રણ. પરંતુ સ્વીટ્‌ઝરલેન્ડનો અંતિમ મુકાબલો કોસ્ટારીકા સામે છે, જે પહેલાથી જ આગામી રાઉન્ડની રેસમાંથી બહાર થઈ ગયુ છે.