Not Set/ #IPLAuction2019 : અંતમાં સિક્સર કિંગ યુવરાજને આ ટીમે ૧ કરોડ રૂ.માં ખરીદ્યો

જયપુર આઇપીએલ-12મી સિઝન માટે જયપુરમાં ખેલાડીઓની હરાજી હાથ ધરવામાં આવી હતી. આઇપીએલની આ સીઝનમાં 351 ખેલાડીઓમાં 228 ભારતીય અને 123 વિદેશી ખેલાડી છે. જેમાથી તમામ ટીમો પાસે વધુમાં વધુ 50 ભારતીય અને 20 વિદેશી ખેલાડીની પસંદગી કરવાની તક મળશે. જો કે આ હરાજી દરમિયાન ભારતીય ટીના વર્લ્ડકપના હિરો અને સિક્સર કિંગ યુવરાજ સિંહને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ ટીમે ખરીદવામાં રસ દાખવ્યો ન હતો, પરંતુ અંતમાં […]

Trending Sports
yuvrajsingh 1 #IPLAuction2019 : અંતમાં સિક્સર કિંગ યુવરાજને આ ટીમે ૧ કરોડ રૂ.માં ખરીદ્યો

જયપુર

આઇપીએલ-12મી સિઝન માટે જયપુરમાં ખેલાડીઓની હરાજી હાથ ધરવામાં આવી હતી. આઇપીએલની આ સીઝનમાં 351 ખેલાડીઓમાં 228 ભારતીય અને 123 વિદેશી ખેલાડી છે. જેમાથી તમામ ટીમો પાસે વધુમાં વધુ 50 ભારતીય અને 20 વિદેશી ખેલાડીની પસંદગી કરવાની તક મળશે.

જો કે આ હરાજી દરમિયાન ભારતીય ટીના વર્લ્ડકપના હિરો અને સિક્સર કિંગ યુવરાજ સિંહને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ ટીમે ખરીદવામાં રસ દાખવ્યો ન હતો, પરંતુ અંતમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે યુવરાજને માત્ર ૧ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે.

જયપુરમાં શરૂ થયેલી આ હરાજીમાં ક્યો ખેલાડી કેટલા રૂપિયામાં વેચાયો : 

varun chakravarthy के लिए इमेज परिणाम

તમિલનાડુનો મિસ્ટ્રી સ્પિન બોલર વરુણ ચક્રવતીને ૨૦ લાખ રૂપિયાની બેસ પ્રાઈઝ બાદ ૪૨ ગણો એટલે કે ૮.૪૦ કરોડ રૂપિયામાં કિંગ્સ ઈલેવન પંજાબ દ્વારા ખરીદવામાં આવ્યો છે.

  • ગુજરાતના જયદેવ ઉનડકટ ૮.૪૦ કરોડમાં વેચાયો. જે ગઈ સિઝનમાં ૧૧.૫૦ cr. સાથે બન્યો હતો સૌથી મોંઘો ઇન્ડિયન પ્લેયર્સjaydevunadkat #IPLAuction2019 : અંતમાં સિક્સર કિંગ યુવરાજને આ ટીમે ૧ કરોડ રૂ.માં ખરીદ્યો

  • 7.20 કરોડની બોલી સાથે સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો છે સેમ કરન.

-ગુજરાતના અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સે 5 કરોડમાં ખરીદ્યો છે.અક્ષરની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયાની હતી.

Image result for axar patel

-ગત વર્ષે સનરાઇઝર્સ હેદરાબાદ માટે રમેલ કાર્લોસ બ્રેથવેટને કોલકાતા નાઇટ રાઇડર્સે 5 કરોડમાં ખરીદ્યો.

-વેસ્ટઇંડિઝની નિકોલસ પૂરનની તેની બેઝપ્રાઈઝ રૂ. 75 લાખ હતી. કિંગ્સ ઈલેવન પંજાબે તેને રૂ. 4.20 કરોડમાં ખરીદ્યો.

-દિલ્હી કેપિટલ્સે આઇપીએલ ઓલરાઉન્ડર હનુમા વિહારીને બે કરોડમાં ખરીદ્યો.

Image result for hanuma vihari

-સનરાઇઝ હૈદરાબાદે ઇંગ્લેન્ડના વિકેટ કીપર જોની બેરિસ્ટોને 2.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

-શિમરોન હેટમેયરની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ હતી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રૂ. 4.20 કરોડમાં ખરીદ્યો.

-બ્રેંડન મૈકુલમ અને માર્ટિન ગુપ્ટિલ હજુ વેચાયા વગરના છે.

#IPLAuction2019 : અંતમાં સિક્સર કિંગ યુવરાજને આ ટીમે ૧ કરોડ રૂ.માં ખરીદ્યો

#IPLAuction2019 : અંતમાં સિક્સર કિંગ યુવરાજને આ ટીમે ૧ કરોડ રૂ.માં ખરીદ્યો

-ક્રિસ વોક્સ તેની બેઝ પ્રાઈસ રૂ. બે કરોડ છે. કોઈ પણ ટીમે તેને ખરીદવામાં રસ નથી બતાવ્યો.

દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેનને કોઈ પણ ટીમે તેને ખરીદવામાં રસ નથી બતાવ્યો.

50 લાખની બેસ પ્રાઇઝ વાળી બિરેન્દર સરનને 3 કરોડ 40 લાખ ખરીદવામાં આવ્યો.

દક્ષિણ આફ્રિકાના હેનરી ક્લાસેનને  50 લાખમાં ખરીદવામાં આવ્યો.

દક્ષિણ આફ્રિકાના કોલિન ઇન્ગ્રામને 6.40 કરોડ માટે દિલ્હી કેપિટલ ધ્વારા ખરીદવામાં આવ્યો.

પાંચ બોલમાં પાંચ છગ્ગા ફટકારનાર શિવમ દુબે, જેને  RCB બેંગલોર ધ્વારા 5 કરોડમાં ખરીદવામાં આવ્યો.