Not Set/ રાજ્ય-દેશમાં ગંદકી ફેલાવનારાઓની ખેર નહીં, ખુલ્લામાં ગંદકી ફેલાવશો તો કાપશે ચલણ

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટને કડકાઈથી લાગુ કરવા માટે સરકારે 13 અધિકારીઓને ઑથરાઈઝ્ડ કર્યા છે. આ એક્ટને વર્ષ 2019માં લાગુ કર્યો હતો.  પરંતુ હજુ સુધી આ હેઠળ એક પણ કાર્યવાહી કરવામાં આવી નથી.

Top Stories India
ગંદકી

સ્વચ્છતાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારનું ઘણુ આકરૂ વલણ જોવા મળી રહ્યુ છે. હવે આમાં વધુ કડકાઈ જોવા મળી રહી છે. જો ખુલ્લામાં ગંદકી ફેલાવશો તો  5 હજાર સુધીનો દંડ ભરવો પડશે.

  • ગંદકી ફેલાવનારાઓની સામે અધિકારીઓ કરશે કાર્યવાહી
  • રૂપિયા 5 હજાર સુધીનો ભરવો પડશે દંડ
  • ગંદકી રાજ્ય-દેશમાં ગંદકી ફેલાવનારાઓની ખેર નહીં, ખુલ્લામાં ગંદકી ફેલાવશો તો કાપશે ચલણ

ખુલ્લામાં થૂંકવુ, કચરો ફેલાવવો, કિચનનુ વેસ્ટ પાણી બહાર વહેવુ, ગટરનુ પાણી રસ્તા પર વહેવુ અને ખુલ્લામાં શૌચ કરવુ લોકો માટે મોંઘુ પડી શકે છે. જો કોઈ આમાંથી કોઈ પણ કામ કરતુ પકાડાયુ તો તે શખ્સ પાસેથી 250 રૂપિયાથી લઈને લગભગ પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ લેવામાં આવી શકે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટને કડકાઈથી લાગુ કરવા માટે સરકારે 13 અધિકારીઓને ઑથરાઈઝ્ડ કર્યા છે. આ એક્ટને વર્ષ 2019માં લાગુ કર્યો હતો.  પરંતુ હજુ સુધી આ હેઠળ એક પણ કાર્યવાહી કરવામાં આવી નથી. કાર્યવાહી એટલે ના થઈ કેમ કે ડિપાર્ટમેન્ટે ચલણ કાપવા માટે ચલણ બુક જ જારી કરી નથી. આ કારણથી લોકોના ચલણ કાપવામા આવ્યા નહીં.

ગંદકી 1 રાજ્ય-દેશમાં ગંદકી ફેલાવનારાઓની ખેર નહીં, ખુલ્લામાં ગંદકી ફેલાવશો તો કાપશે ચલણ

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટના આકરા વલણથી ઈમ્પ્લીમેન્ટ કરવા માટે સરકારે અલગ-અલગ ડિપાર્ટમેન્ટના લગભગ 13 અધિકારીઓને અધિકૃત કર્યા છે. આ અધિકારીઓમાં શહેરી વિકાસ વિભાગના ડાયરેક્ટરની સાથે-સાથે સંયુક્ત, અતિરિક્ત અને નાયબ નિયામક, કાર્યકારી, સહાયક અને જુનિયર એન્જિનિયર, સુપરવાઇઝર તમામ ડીએમ, ડીસી, એડીએમ, એસડીએમ, તમામ એસપી, સીએમઓ, વન અધિકારી, તમામ જિલ્લા અધિકારી, તમામ પર્યાવરણ અધિકારી, તમામ પર્યટન અધિકારી, જિલ્લા ખાદ્ય અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે.

આયુર્વેદ બનશે સંજીવની / કોરોના જંગ સામે આર્યુર્વેદિક દવા તૈયાર, ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મળી મંજૂરી

launch / MG મોટર્સ વર્ષના અંત સુધીમાં રૂ. 2,500 કરોડનું રોકાણ કરશે,  હાલોલ પ્લાન્ટમાં ઉત્પાદન વધશે

મોંઘા પેટ્રોલથી છુટકારો મેળવો / મારુતિ સુઝુકી ડિઝાયર અને ટાટા એસ માટે શરૂ થઇ ઇલેક્ટ્રિક કીટ

Technology / આધાર કાર્ડનો ફોટો જૂનો છે, તો આ સરળ સ્ટેપ્સ સાથે તમારો મનપસંદ ફોટો લગાવો

Technology / ટેસ્લાનો આ  રોબોટ ઘરે નોકરની જેમ કામ કરશે, આગામી વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે

Technology / ડોમેસ્ટિક કંપની લૂમે ડ્યુઅલ ચાર્જિંગ સોલર પેનલ રજૂ કરી, બંને બાજુથી વીજળી ઉત્પન્ન થશે