Not Set/ આ દેશમાં કાનૂને આપી લીલી ઝંડી, દરેક કપલ્સ રહી શકશે લીવ-ઈન-રિલેશનશીપમાં

મંગળવારે બ્રિટીશ સરકારે લીવ-ઈન-રિલેશનશીપ સંબંધમાં રહેતા લોકો માટે સારા સમાચાર જાહેર કર્યા હતા. કાનૂની નિયમ મુજબ બ્રિટનમાં  જોડીને લીવ-ઈન-રિલેશનશીપમાં રહેવા માટે અનુમતિ છે. વડાપ્રધાન ટેરેસા મે એ બર્મીઘમમાં એક સંમેલન દરમ્યાન કહ્યું હતું કે તે મહિલા અને પુરુષોની જોડી સાથે થઇ રહેલા ભેદભાવને સમાપ્ત કરશે. વધુમાં તેમણે કહ્યું હતું કે કાનુનમાં બદલાવ આવવાને લીધે પુરુષ-મહિલાની […]

World Trending
couple 1209790 960 720 આ દેશમાં કાનૂને આપી લીલી ઝંડી, દરેક કપલ્સ રહી શકશે લીવ-ઈન-રિલેશનશીપમાં

મંગળવારે બ્રિટીશ સરકારે લીવ-ઈન-રિલેશનશીપ સંબંધમાં રહેતા લોકો માટે સારા સમાચાર જાહેર કર્યા હતા. કાનૂની નિયમ મુજબ બ્રિટનમાં  જોડીને લીવ-ઈન-રિલેશનશીપમાં રહેવા માટે અનુમતિ છે.

Image result for couple images

વડાપ્રધાન ટેરેસા મે એ બર્મીઘમમાં એક સંમેલન દરમ્યાન કહ્યું હતું કે તે મહિલા અને પુરુષોની જોડી સાથે થઇ રહેલા ભેદભાવને સમાપ્ત કરશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે કાનુનમાં બદલાવ આવવાને લીધે પુરુષ-મહિલાની એવી  જોડીને લાભ મળશે જે લોકો એકબીજા પ્રત્યે સમર્પણ કરવા  માંગે છે પરંતુ લગ્નના બંધનમાં જોડાવા નથી ઇરછતા.

સરકારના આ નિયમ બદલ આ જોડીને ફાયદો થશે અને તેમના પરિવારને પણ ટેક્સના મામલે સરળતા થશે.

ઉલ્લેખનીય છે કે બ્રિટનની કોર્ટે જોડીના લીવ-ઈન સંબંધને કાનૂની સહાય આપવાના પક્ષમાં નિર્ણય કર્યો છે.