Business News/ સુગર મિલોને મળી શકે છે રાહત, ઇથેનોલ ઉત્પાદન પર સરકાર લઇ શકે છે મોટો નિર્ણય

ખાંડની મીલોએ કાચો માલ તરીકે બી- હેવી મોલાસીસનો ઉપયોગ કરીને ઇથેનોલ બનાવવાની મંજુરી આપવા પર વિચાર કરી રહી છે. બજારમાં ખાંડના પૂરવઠા અને સ્થિર કિમતોની વચ્ચે બી- હેવી મોલાસીસને ધ્યાને લેવામાં આવી રહ્યુ છે.

Trending Business
Cricket Tutorials YouTube Thumbnail 7 3 સુગર મિલોને મળી શકે છે રાહત, ઇથેનોલ ઉત્પાદન પર સરકાર લઇ શકે છે મોટો નિર્ણય

ખાંડની મીલોએ કાચો માલ તરીકે બી- હેવી મોલાસીસનો ઉપયોગ કરીને ઇથેનોલ બનાવવાની મંજુરી આપવા પર વિચાર કરી રહી છે. બજારમાં ખાંડના પૂરવઠા અને સ્થિર કિમતોની વચ્ચે બી- હેવી મોલાસીસને ધ્યાને લેવામાં આવી રહ્યુ છે. જણાવી દઇએ કે ખાંડની મીલો પાસે હાલમાં આઠ લાખ ટનથી પણ વધારે બી- હેવી મોલાસીસછે. આના ઉપયોગ પર સાત ડિસેમ્બરે પ્રતિંબંધ લાગ્યા પહેલા તેનું ઉત્પાદન કરવામા આવ્યુ હતું. સારકાર દ્વારા એક મહિના પછી આ પ્રતિબંધને હટાવવામાં આવ્યો હતો અને શેરડીનો રસ તથા બી- હેવી મોલાસીસ આ બે વસ્તુ પર પ્રતિબંધ હટાવ્યો હતો અને તેની અનુમતિ આપી હતી.

બી- હેવી મોલાસીસનો ભંડાર કરવામાં આવ્યો હતો.
વર્ષ 2023-24 માં નવેમ્બર તથા ઓક્ટોબર માટે ઇથેનોલ ઉત્પાદનને 17 લાખ ટન સીમા સુધી અનુમતિ આપી હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે ઇથેનોલ બનાવવા માટે ઉદ્યોગોએ બી- હેવી મોલાસીસનો ભંડાર કર્યો છે, પરંતુ સરકારે અચાનક તેના ઉપયોગની સીમા નક્કી કરી દીધી. ઉદ્યોગો પાસે બી- હેવી મોલાસીસનો ખૂબ ભંડાર છે. સૂત્રોએ જણાવ્યુ કે ઉદ્યોગો દ્વારા બી- હેવી મોલાસીસનો ઉપયોગ કરવા સરકાર પાસે અનુમતી માગી રહ્યા છે.

Cricket Tutorials YouTube Thumbnail 8 2 સુગર મિલોને મળી શકે છે રાહત, ઇથેનોલ ઉત્પાદન પર સરકાર લઇ શકે છે મોટો નિર્ણય

300 લાખ ટન ખાંડનું ઉત્પાદન સંભવ
સૂત્રોએે જણાવ્યુ છે કે આ મુદ્દે વિચારણા ચાલી રહી છે. અને તેના પર ચર્ચા પણ થઇ રહી છે. તેમને એ પણ કહ્યુ છે કે ઉત્પાદનને ધ્યાને રાખીને મંજુરી મળી શકે છે.2023-24 માં (સપ્ટેમ્બર-ઓક્ટોબર)માં આજ સુધી 300 લાખ ટનથી પણ વધારે ઉત્પાદન થઇ ચુક્યુ છે. શરૂ 2023-24 સીઝનની ખાંડનું ઉત્પાદન 315-320 લાખ ટન સુધીની વચ્ચે હોવાનું અનુમાન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વાયુસેનાને મળશે 97 LCA માર્ક 1A ફાઈટર એરક્રાફ્ટ, રક્ષા મંત્રાલયે HALને આપ્યું 65000 કરોડનું ટેન્ડર

આ પણ વાંચો:હિંદ મહાસાગરને ચીનના પ્રભાવથી મુક્ત રાખવા ભારત-અમેરિકા સાથે આવશે

આ પણ વાંચો:કોણ છે ગોપી થોટાકુરા? બનશે ભારતના પહેલા સ્પેસ ટુરિસ્ટ

આ પણ વાંચો:હરિયાણા બાદ દિલ્હીમાં બસ અકસ્માત દુર્ઘટના, માંડ માંડ બચ્યો બાળકોનો જીવ