Bhavnagar News/ ભાવનગરમાં સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીનો આપઘાત

છોટાઉદેપુર જિલ્લાની વિદ્યાર્થીની એ આપઘાત કર્યો

Gujarat

Bhavnagar News : ભાવનગરમાં સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીએ આપઘાત કરતા ચકચાર મચી છે. જેમાં ચોટા ઉદેપુર જિલ્લાની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધ હતો. તપાસમાં આપઘાત કરનારી વિદ્યાર્થીનીનું નામ મોનાલી રાઠવા હોવાનું બહાર આવ્યું છે.

આ અંગે જાણ કરાતા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવતીએ ગળાફાંસો ખાઈ લઈને આપઘાત કર્યો હતો. જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે યુવતીએ ક્યાં કારણોસર અજૂગતું પગલું ભર્યું તે જાણી શકાયું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં દીકરીના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ! પિતા અને કાકાએ કરી હત્યા

આ પણ વાંચો:પ્રેમ સંબંધો પાછળ પુરુષો કેમ પૈસા વધુ ખર્ચે છે? કેમ લાગેલું છે ‘બેવફા’નું ટાઈટલ

આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં તબીબ મહિલાના મોતથી ખળભળાટ, મૃતક મહિલા અને P.I. વચ્ચે પ્રેમ સંબંધ…