Surat News : સુરતના પલસાણાના જોળવા ગામે વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં હિમાલયા સ્ક્રેપ ગોડાઉનમાં ભભૂકી ઉઠી હતી. સ્ક્રેપના ગોડાઉનમાં એચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.

આગ લાગતા લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી.ફાયરને જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

તે સિવાય બારડોલી સાથે PPLની 4થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.આગને કાબુમાં લેવા માટે ફાયરની ટીમો દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે.

તે સિવાય બનાવની જાણ થતા પલસાણા પોલીસ પણ દોડી આવી હતી.
આ પણ વાંચો:ભાવનગરમાં આખલોલ જકાતનાકા નજીક પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો:ભાવનગરમાં વૃધ્ધ પાટીદાર પર જીવલેણ હુમલાના વિરોધમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે જાહેરસભા યોજાઈ
