Not Set/ લીંબાયત વિસ્તારની ઘટના, મોટર સાયક સળગાવી મહિલા થઈ ફરાર

સુરત, સુરત લિંબાયત  વિસ્તારમાં અજાણી બુરખાધારી મહિલાએ  બે મોટર સાયકને આગા  ચાપી હતી. મહિલાએ આગ ચાપીને ફરાર થઇ  ગઇ હતી. મહિલાએ જ્વલનશીલ પદાર્થ નાંખીને આગ ચાંપી હતી. જેના કારણે આસપાસમાં  અફરાતફરીનો  માહોલ સર્જાયો હતો. આગચાપીની ઘટના સીસીટીવમાં કેદ થઇ  હતી. લીંબયાત પોલીસે ગુનો નોંધી મહિલાની શોધખોળ કરી શરૂ  હતી. હવે સવાલએ છે કે મહિલા હતી […]

Top Stories Surat Videos

સુરત,

સુરત લિંબાયત  વિસ્તારમાં અજાણી બુરખાધારી મહિલાએ  બે મોટર સાયકને આગા  ચાપી હતી. મહિલાએ આગ ચાપીને ફરાર થઇ  ગઇ હતી. મહિલાએ જ્વલનશીલ પદાર્થ નાંખીને આગ ચાંપી હતી. જેના કારણે આસપાસમાં  અફરાતફરીનો  માહોલ સર્જાયો હતો. આગચાપીની ઘટના સીસીટીવમાં કેદ થઇ  હતી. લીંબયાત પોલીસે ગુનો નોંધી મહિલાની શોધખોળ કરી શરૂ  હતી. હવે સવાલએ છે કે મહિલા હતી કોણ અને કોના ઇશારે  મોટર સાઇકલમાં આગ ચાપી હતી.