Not Set/ સુરત: કલેક્ટર કચેરી ખાતે અનાજમાં નાંખવાની દવા ગટગટાવીને મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ

સુરત, સુરતની કલેક્ટર કચેરી ખાતે મહિલાએ અનાજમાં નાખવાની દવા પી આપધાતનો પ્રયાસ કર્યો. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. સ્થાનિક સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આપઘાત કરનાર 54 વર્ષિય મહિલાનું નામ નીતા બહેન શાહ છે. નાણાની લેતી-દેતી મામલે આપઘાતનો પ્રયાસ કર્યો.

Gujarat Surat Videos
mantavya 181 સુરત: કલેક્ટર કચેરી ખાતે અનાજમાં નાંખવાની દવા ગટગટાવીને મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ

સુરત,

સુરતની કલેક્ટર કચેરી ખાતે મહિલાએ અનાજમાં નાખવાની દવા પી આપધાતનો પ્રયાસ કર્યો. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. સ્થાનિક સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આપઘાત કરનાર 54 વર્ષિય મહિલાનું નામ નીતા બહેન શાહ છે. નાણાની લેતી-દેતી મામલે આપઘાતનો પ્રયાસ કર્યો.