Not Set/ ભાજપ-કોંગ્રેસ સરદારના નામનો દુરુપયોગ બંધ કરે: અલ્પેશ

સુરત, અલ્પેશ કથીરિયાએ એક ઓડિયો ક્લિપ જાહેર કરી છે. જેમાં તેને જણાવ્યું કે, 2019ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સરદારનાં નામે રાજક્ય રોટલા ન શેકે અને 70 વર્ષમાં અત્યાર સુધી કોઇ પણ ચૂંટણીમાં સરદારના નામ કે પોસ્ટર નહોતા લાગતા હવે લોકસભાની  ચૂટણીમાં રાજક્ય રોટલા શેકવા માટે આ પ્રવુતિ બંધ કરે અને ૨૪ કલાકમાં જો સરદારના ફોટા […]

Top Stories Gujarat Surat Videos
mantavya 89 ભાજપ-કોંગ્રેસ સરદારના નામનો દુરુપયોગ બંધ કરે: અલ્પેશ

સુરત,

અલ્પેશ કથીરિયાએ એક ઓડિયો ક્લિપ જાહેર કરી છે. જેમાં તેને જણાવ્યું કે, 2019ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સરદારનાં નામે રાજક્ય રોટલા ન શેકે અને 70 વર્ષમાં અત્યાર સુધી કોઇ પણ ચૂંટણીમાં સરદારના નામ કે પોસ્ટર નહોતા લાગતા હવે લોકસભાની  ચૂટણીમાં રાજક્ય રોટલા શેકવા માટે આ પ્રવુતિ બંધ કરે અને ૨૪ કલાકમાં જો સરદારના ફોટા પોસ્ટરમાંથી કોંગ્રેસ  દૂર નહી કરે તો  આવનારા દિવસોમા ઉગ્રઆંદોલન કરવામાં આવશે.