Not Set/ સુરત: એકિઞબિશનમાંથી 6 લાખના ડાયમંડની ચોરી,CCTVમાં થઈ કેદ

સુરત, સુરત શહેરમાં આવેલા સરસાણા ડોમમાં જેમ્સ એન્ડ જવેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્ઝિબેસનમાં શોપ નંબર 212 માંથી 6 લાખના ડાયમંડની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે.પરંતુ એકિઞબિશનમાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Top Stories Gujarat Surat Videos
mantavya 156 સુરત: એકિઞબિશનમાંથી 6 લાખના ડાયમંડની ચોરી,CCTVમાં થઈ કેદ

સુરત,

સુરત શહેરમાં આવેલા સરસાણા ડોમમાં જેમ્સ એન્ડ જવેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્ઝિબેસનમાં શોપ નંબર 212 માંથી 6 લાખના ડાયમંડની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે.પરંતુ એકિઞબિશનમાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.