Not Set/ Video: સુરતમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી

સુરત, સુરતના ડુમસ રોડની પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કારચાલક મહિલાએ અન્ય મહિલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટીંયરીગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માતની ઘટના બની હતી..ત્યારે અકસ્માતને પગલે મહિલાને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

Top Stories Surat Videos

સુરત,

સુરતના ડુમસ રોડની પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કારચાલક મહિલાએ અન્ય મહિલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટીંયરીગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માતની ઘટના બની હતી..ત્યારે અકસ્માતને પગલે મહિલાને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.