Not Set/ સુરત: ચારિત્ર્ય પર શંકા વ્યક્ત કરી પત્નીને જીવતી સળગાવી

સુરત, સુરતમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ તેની પત્નિને જીવતી સળગાવી નાંખી છે. ગોડાદરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં આ પતિ પત્નિ રહેતા હતા. પતિને છેલ્લા કેટલાય સમયથી તેના ચારિત્ર્ય પર શંકા ગઇ હતી. જેથી આ બન્ને વચ્ચે ઝઘડા પણ થતાં હતા. પરંતુ અતિ રોષે ભરાયેલા પતિએ પત્નિને જીવતી સળગાવી કાઢી […]

Top Stories Gujarat Surat Videos
mantavya 39 સુરત: ચારિત્ર્ય પર શંકા વ્યક્ત કરી પત્નીને જીવતી સળગાવી

સુરત,

સુરતમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ તેની પત્નિને જીવતી સળગાવી નાંખી છે. ગોડાદરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં આ પતિ પત્નિ રહેતા હતા. પતિને છેલ્લા કેટલાય સમયથી તેના ચારિત્ર્ય પર શંકા ગઇ હતી.

જેથી આ બન્ને વચ્ચે ઝઘડા પણ થતાં હતા. પરંતુ અતિ રોષે ભરાયેલા પતિએ પત્નિને જીવતી સળગાવી કાઢી હતી. જો કે તેની પત્નિને સારવાર માટે હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ધટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પતિની ધરપકડ કરી હતી.