Not Set/ સુરેન્દ્રનગરઃ ચોટીલામાં ફરી દીપડો નજરે પડ્યો,દરગાહના સી.સી.ટીવીમાં દીપડો કેદ

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના ચોટીલામાં ફરી એક વખત દીપડો નજરે ચડ્યો હતો. જેથી લોકોમાં બીકનો માહોલ ફેલાઇ ગયો હતો. ચોટીલાના માડવ જંગલ તરફથી દીપડો પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન દરગાહના સીસીટીવી કેમેરામાં દીપડો કેદ થયો હતો. અવારનવાર ચોટીલા માડવ વિડમાં દીપડો નજરે ચડે છે.

Gujarat Others Videos
mantavya 125 સુરેન્દ્રનગરઃ ચોટીલામાં ફરી દીપડો નજરે પડ્યો,દરગાહના સી.સી.ટીવીમાં દીપડો કેદ

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગરના ચોટીલામાં ફરી એક વખત દીપડો નજરે ચડ્યો હતો. જેથી લોકોમાં બીકનો માહોલ ફેલાઇ ગયો હતો. ચોટીલાના માડવ જંગલ તરફથી દીપડો પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન દરગાહના સીસીટીવી કેમેરામાં દીપડો કેદ થયો હતો. અવારનવાર ચોટીલા માડવ વિડમાં દીપડો નજરે ચડે છે.